________________
૪૫ર
જેને દર્શનને કર્મવાદ ત્રીજા આત્માએ લેણદાર દેણદાર એકેનેય નુકસાન નહિ થાય, તે કાંધાને રસ્તે કાઢયે. કર્મના રસને તેડે પણ ખરો. પુદ્ગલેને પણ રહેવા દે. આનું નામ ક્ષાપશમિક ભાવવાળો. જ્ઞાનાવરણીયાદિ કર્મોને ઉદય થાય ત્યારે, તેના વિકારને તેડવામાં આવે તથા તેના પ્રદેશને ધીમે ધીમે ભેગવવામાં આવે, તેનું નામ ક્ષાપશમિક ભાવ. કમેને ધીમે ધીમે વેદવાં, તે લાપશમિક ભાવ. ધર્મ આ ત્રણ ભાવમાં છે. રત્નત્રયીઆદી ધર્મ, કે દાનાદિ ચતુષ્કરૂપી ધર્મ, આ ત્રણ વાડી કે ઉપવનમાં રહેનારા છે. આ વાડી, આ ઉપવન, પ્રયત્ન વીના બનનાર નથી.
મનુષ્યભવ, પંચેન્દ્રિયપણું, આદી સામગ્રી ઔદયિક ભાવની છે. મોક્ષ સાધવા માટે, એ સામગ્રીની આવશ્યક્તા ખરી, પણ એ બધી સામગ્રીની સફલતા, ક્ષપશમભાવ. વાળાને છે. અને તે પણ પ્રશસ્ત ક્ષાપશમિક ભાવવાળાને. અત્યારે આપણને ક્ષાપશમિક તથા ઔદયિકભાવ, એ બન્નેને
ગ છે, પણ તે પ્રશસ્ત કેટીને કેટલે અંશે છે, અને અપ્રશસ્ત કોટીને કેટલે અંશે છે, એને નિર્ણય, યોગ્ય વિચારણાથી સ્થૂલ રીતે તે આપણે પોતે જરૂર કરી શકીયે. અને એ રીતે, પૃથક્કરણ કરવાની મહેનત ચાલુ રાખીયે તે એ દ્વારા પણ આપણે આપણા ઘણા વિકાસને સાધી શકીયે.
પશમ ચાર ઘાતકમને થાય. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય. એ ચાર ઘાતક
ભાવવાળા
અશરત કોઈ પ્રશસ્ત તથા ઔદવિ