________________
પૂર્વબદ્ધ ક માં થતું પરિવર્તન
૪૪૭
હેતુ તે! તે આત્માને રૌદ્ર ધ્યાનથી ( તેનાથી થનાર કર્મીબંધનથી દુર્ગતિથી) બચાવવાના છે. સમ્યગ્દર્શનાદિ ધર્માંનુષ્ઠાનમાં ભવિતવ્યતાને આગળ કરવાનું (ભવિતવ્યતાના બહાને ધર્મ ધ્યાનાદિથી પાછા હઠવાનું–તે નહિ કરવાનું ) જૈનશાસનમાં વિધાન નથી. પણ શ્રી તીથ કર દેવના વચનામૃતે શ્રવણ કર્યા બાદ, પરિસ્થિતિ જાણ્યા બાદ પણ, કમનું કાસલ કાઢવામાં આળસ નહિ જ હાવી જોઈએ. ત્યાં ખનવાનું હશે તે ખનશે, એમ ભવિતવ્યતાને ઉપયેાગ નથી. ત્યાં તે પુરૂષાથ ફેરવવાના સતત ઉપદેશ છે, મજબુત ઉપદેશ છે.
-
કાર્ય સિદ્ધિમાં જૈનદર્શન પાંચ કારણુ માને છે. ભવિતવ્યતા, ક, નિયતિ, કાળ તથા પુરૂષા (ઉદ્યમ). આ પાંચેયમાં કરવાનું છે તે એકજ, અને તે ઉદ્યમ. ઉદ્યમ જેમ કારણ છે, તેમ બાકીનાં ચાર પણ કારણેા છે. તેમ છતાં તેમાં મુખ્યતા પુરૂષાથ (ઉદ્યમ)ની છે. કાલ-સ્વભાવ વીગેરે કાઈનાં કર્યાં થતાં નથી. પણ જીવ કરી શકે તે ઉદ્યમ છે. જેને સાચા પુરૂષાર્થ કરવા નથી, તે તે સ્વબચાવને માટે કહે છે કેઃ ધારેલુ કરવામાં, નહિ કરવામાં કે પલટાવવામાં દુનીયા કોઈ સમ નથી. જે ભાવિ હાય તેજ થાય છે. ભવિતવ્યતા જ મળવાન છે, એ તા કરતા હાય તે કરવું, આપણને કાંઈ લાગતું વળગતું નથી, થવાનુ છે તે તે ગમે તેમ કરે। તા પણ થવાનુ જ છે.” હવે જો ભવિતવ્યતા જ આધારભૂત હોય તેા, તમામની ભવિતવ્યતા ભિન્ન ભિન્ન કેમ છે? ત્યાં તે માનવું