________________
૪૪
જૈન દર્શનના કર્મોંવાદ
છે. તે યથાપ્રવૃત્તિકરણ સુધી ભવિતવ્યતા છે. પછી પ્રયત્ન વિના ચાલે તેમ નથી. સમ્યકત્વમાં કઈ ભવિતવ્યતા એ અનતામંધીને ભેદ થતા નથી, પણ ત્યાં તે અપૂવ કરણદ્વારા-અત્યંત વિયેૉલ્લાસરૂપ અપૂર્વ પ્રયત્ન થાય, ત્યારે
અને છે.
વરસાદ તા દાણા પેદા કરે. રોટલે કરવા માટે તે જાતે પ્રયત્ન કશ્વા પડશે. રોટલા પણ વરસાદ કરી આપશે, એમ ધારનાર તે ભૂખ્યા જ રહેશે. તેમ ભવિતવ્યતાનુ કામ યથાપ્રવૃતિકરણ સુધી છે. પછી જેએ પેાતાનુ જીવન ભવિતવ્યતાને જ ભળાવી બેસી રહે તેને મેાક્ષ મળવાના નથી, અને તેઓ કામ ભેાગના કાઢવમાં વધારે ખુંચાવાના છે. કામ ભાગમાં ખુચનારાએ જ માત્ર ભવિત વ્યતાના ભાષે રહે છે.
દેશવિરતિ, સČવિરતિ, ઉપશમશ્રેણી યાત્ માક્ષગમન સુધીમાં સત્ર આત્માને પુરૂષાર્થ પ્રયત્તમાન છે. જો એકલી ભવિતવ્યતા ભાગ્યવિધાતા હૈાત, તા તે મેક્ષ સુધી યથાપ્રવૃત્તિ કરણ હાત, પણ તેમ નથી.
ગ્રંથિભેદ પછી આત્માને વીચલ્લાસ જોઈ એ. જૈન શાસ્ત્ર ભવિતવ્યતાને નહી' માનવાનુ` કહેતું નથી. પણ વાસ્તવિક રીતે માનવાનું કહે છે, જૈનાની ભવિતવ્યતાની માન્યતાને ઉપાયેાગ સમજવેા ખાસ જરૂરી છે. જ્યારે આત્મા, સકલ્પ વિકલ્પથી આરિૌદ્ર ધ્યાનમાં જાય છે, ત્યારે તેને અચાવવા ભવિતવ્યતાના સહારા આપવાનુ જૈનદર્શીનમાં વિધાન છે. ભવિતવ્યતા (બનવાનુ' અને છે) તરફ ખેંચીને