________________
૨૪
જૈન દર્શનના કવાદ
વડે થાય છે, નહીં કે અન્ય ઈન્દ્રિય વડે, સ્પર્શેન્દ્રિયના વિષય સ્પર્શીને જ જાણવાના છે. પદાર્થના સ્પર્ધાને અનુ ભવવા ટાઈમે મતિજ્ઞાનરૂપ ચૈતન્ય શકિત, સ્પેન્શેન્દ્રિય દ્વારાજ સ્પર્શીને અનુભવે છે. પટ્ટાના રસને અનુભવવા ટાઈમે મતિજ્ઞાનરૂપ ચૈતન્યશકિત, રસનેન્દ્રિય દ્વારાજ રસને અનુભવે છે. એ રીતે ગ ંધને ઘાણેન્દ્રિયદ્વારા, રૂપને ચક્ષુદ્વારા, શબ્દને કાનદ્વારા અનુભવે છે. પદાર્થના રૂપ-રસ-ગ ધાદિ વિષયને અનુભવવા માટે જે ટાઈમે જે જે ઇન્દ્રિયની મદદ લેવાય છે, તે તે ટાઈમે તે તે ઈન્દ્રિયનુ મતિજ્ઞાન કહેવાય છે. વિચાર કરવા દ્વારા પ્રવૃત્ત ચૈતન્ય શકિતને મનનુ મતિજ્ઞાન કહેવાય છે. આ રીતે પાંચઇંદ્રિય અને મનને આશ્રયીને આ પ્રકારે મતિજ્ઞાન છે. તે પ્રત્યેક મતિજ્ઞાનના પ્રકારો ઉત્પતિક્રમના હિંસાએ વિવિધ પ્રકારે છે. પદાર્થ અનુભવવા ટાઈ મે ઇન્દ્રિયદ્વારા જ્યારે આત્માના ઉપયેગ વર્તે છે, ત્યારે આંખ અને મન સિવાય અન્ય ઇન્દ્રિયાનેપુદ્દગલ *રસ્યા વિના તે પદાર્થના સ્પર્શ-રસ-ગધ અને શબ્દના ખ્યાલ આવી શકતા નથી. એટલે તે ઈન્દ્રિયના વિષય “ પ્રાપ્યકારી ” કહેવાય છે. મન અને ચક્ષુને વિષય તે અપ્રાપ્યકારી છે. એટલે તે તે પુદ્ગલ અણુક્રસ્ચે પશુ
છે.
પ, રસ, ગંધ અને સ્પશને લાયક પદાર્થના અણુસ્ક ધાની, ક્રિયાને સ્પર્શ ના થવા છતાં પણુ, સ્પશિત થયેલા અણુસ્કે ધાના વિષયનું પ્રમાણ, ઈન્દ્રિયા જાણી શકે તેટલા