________________
પ્રકરણ ૧૦ સુ
સવર—નિર્જરા અને મેાક્ષ.
કના સંબ ંધવાળી આત્મદશા તે સંસાર, અને કમરહિત આત્મદશા તે મેક્ષ છે. સંસારી દશા તે વિભાવદશા, અને મુક્તદશા તે સ્વભાવદશા છે. વિભાવઢશા જ જીવને કષ્ટકારી છે. જ્યારે સ્વભાવદશા તે શાશ્વત સુખવાળી દશા છે. કની સાથે જીવને સંબંધિત બનાવી, વિભાવ દશામાં રાખી, સંસારમાં ભટકાવી, અનેકવિધ કષ્ટાના સયેાગેામાં મુકનાર તે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યાગ (માનસિક–વાચિક અને કાયિક વ્યાપાર ) જ છે. કારણ કે વિવિધ પ્રકારે બંધાતા કર્માંના મુખ્ય હેતુઓ, યા તા કમને આવવાના મા રૂપ આશ્રવે તેા, આ ચાર જ છે. તે ચારેયને રાગ અને દ્વેષમાં અતગત કરી લઈએ તેા મુખ્ય એજ આશ્રવા યા કરેં બધના હેતુએ થાય છે. સારીયે સંસારી અવસ્થા આ રાગ અને દ્વેષને જ અવલખીને છે.
એટલે રાગદ્વેષ એજ સંસાર, તથા રાગ અને દ્વેષને સથા અભાવ તે જ મેાક્ષ છે. એટલા જ માટે મહાપા– ધ્યાય શ્રીયશે।વિજયજી મહારાજે શ્રીવાસુપૂજ્ય સ્વામીના સ્તવનમાં ગાયું છે કેઃ—