________________
* અન્યના હેતુઓ
૩૯.
દિવસે તે વિચાર નહિ' ઉત્પન્ન થવામાં તે દિવસ અંગેની આહારની અવિરતિના ત્યાગ છે, અને ઉપવાસ શિવાયના દિવસેાએ આહારમાં ઇન્દ્રિયાના પ્રવર્ત્તનનું અનિયત્રણ છે, માટે ઇન્દ્રિયાના પ્રયત્ત નનું અનિયંત્રણજ મનના અનિયંત્રણને ઉપસ્થિત કરે છે. જેથી મનની અવિરતિના ત્યાગ કરવા ઈચ્છનારે,ઇન્દ્રિયાની અવિરતિના પહેલા ત્યાગ કરવા જોઈ એ. એટલે સાવદ્ય પ્રવૃત્તિમાં ઈન્દ્રિયાને નહિ' પ્રવર્તાવવાનાં પચ્ચકખાણુ પહેલાં કરવાં જોઈ એ.
અવિરતિના ખારભેદમાં જૈનશાસ્ત્રકારાએ પાંચ ઈન્દ્રિય અને મન, એ છના અનિય’ત્રણનાં પચ્ચકખાણુ નઢુિં કરવામાં અવિરતિ ગણાવી. પરંતુ કેવા કાય અંગે પ્રવર્ત્તતા તે છએના અનિયત્રણને અવિરતિ કહેવાય, તે ન સમજાય તે પણ અનથ થઈ જાય. અહિં તે કેવલ હિંસાના કા અ'ગેજ પ્રવર્ત્તતા એ છએના અનિયંત્રણનાં પચ્ચકખાણુ નઠુિં કરવામાં જ અવિરતિ ગણાય છે. હિંસા પણ માત્ર પંચેન્દ્રિય જીવેાની જ નહિં, પરંતુ એકેન્દ્રિયથી પચેન્દ્રિય સુધીના તમામ જીવાની હિંસા ટાળવાની છે. મનુષ્ય કે ઢોરોનુ રક્ષણ થવું જોઈ એ, અને બીજાનુ' ચાહે તે થાય, તેવી રાજ્યનીતિ જિનેશ્વરના શાસનમાં નથી. પૃથ્વી, પાણી, તે, વાયુ અને વનસ્પતિકાયાને જે માટા જથ્થા આ જગતમાં છે, તેમાં પણ જીવ છે, તે તે આજ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ સિદ્ધ થઈ ચૂકયુ' છે. તેમ છતાં કીડી-મકેડી-પશુ -પક્ષી-મનુષ્ય વીગેરે ત્રસ (હાલતા ચાલતા) જીવાનુ` રક્ષણ