________________
પ્રકરણ ૨ નું આત્માની વિભાવ દશા
* *
* *
*
* *
*
*
-
A+
+
1
=
*
*
*
*
સન્માન કરવાના
આત્માના અનંત ચતુષ્કાદિ ગુણની પ્રગટતામાં જેટલા જેટલા અંશે ન્યૂનતા, તેટલા તેટલા અંશે આત્માની વર્તતી દશાને વિભાવ દશા કહેવાય છે. જગતના પ્રાણિઓને સુખ દુઃખનું જે કંઈપણ કારણ હોય તે વિભાવ દશા છે. સ્વભાવ દશા અને વિભાવ દશાને સમજી નહીં શકનાર પ્રાણીને સુખ-દુખ પ્રાપ્તિને, તેના સ્વરૂપને અને તેની પ્રાપ્તિના કારણને, વાસ્તવિક ખ્યાલ નહીં હોવાથી સુખપ્રાપ્તિ માટે પ્રયત્ન હોવા છતાં પણ વધુ ને વધુ દુઃખની ગર્તામાં ધકેલાય છે.
જીવને મુળ ગુણ ઉપગ છે. પરંતુ તે ઉપયોગ જ્યારે વસ્તુના વિશેષ ધર્મગ્રહણમાં પ્રવૃત્ત હોય છે, ત્યારે તેને “જ્ઞાનેપગ” કહેવાય છે. અને વસ્તુના સામાન્ય ધર્મગ્રહણમાં પ્રવૃત્ત હોય છે, ત્યારે તેને દર્શને પગ કહેવાય છે. આમાં જ્ઞાન, દર્શન તથા ઉપગ, સર્વથા ભિન્ન નથી. તે પણ સર્વત્ર જ્ઞાનનું માહાભ્ય અતિશય હોવાથી જ્ઞાનની મુખ્યતા બતાવવા માટે, જીવના વિશેષ ઉપગરૂપ જ્ઞાનેને સવથી મુખ્ય માન્યું છે. વસ્તુમાં વિદ્યમાન વિશેષ ધર્મને જાણવાની આત્મશકિત “જ્ઞાન” અને વસ્તુમાં વિદ્યમાન સામાન્ય ધર્મને જાણવાની આત્મશકિત “ દર્શન,”
-
મ -
ક
" નામ
* * *
*
1 , કે મળ