________________
૩૭૬
જૈન દર્શનને કર્મવાદ બિકુલ ઉતારી દે, ગીરિકે ગુફામાં જઈ પંચાગ્નિ તપ તપે, અને પોતાનામાં રાગદ્વેષ નથી એમ માની લે, પરંતુ સૂક્ષ્મ રીતે આત્મામાં વર્તતા રાગદ્વેષના સંસ્કારની તે તેવાઓને પૂરી સમજ પણ હેતી નથી. આત્મામાં પ્રગટ રીતે વર્તતે રાગદ્વેષ જેટલે છે, તેના કરતાં પણ પ્રચ્છન્ન રીતે વર્તતા રાગદ્વેષના સંસ્કાર અનંતગુણું છે. તે વાત તે સર્વદર્શન. માંજ સમજાઈ છે. મહા તપસ્વીઓમાં પણ નિમિત્ત મળતાં તે પ્રચ્છન્ન રાગદ્વેષને અગ્નિ કેવી રીતે ભભુકી ઉઠે છે, તે હકીક્ત જૈનદર્શનમાં કથિત કથાનુગથી બહુજ સુંદર રીતે જાણવા મળે છે. આ જીવે અનંતભ કર્યા. દરેક ભવમાં અનંત ભેગ ઉપગની સામગ્રી વસાવી, કંઈક હિંસક હથિયારે વસાવ્યાં, કંઈક કુટુંબ કર્યા. આ બધું દરેક ભવની પૂર્ણતાએ રેતાં રેતાં છેડયું. એટલે તે બધાંને છેડવાં પડયાં, તે પણ તેના પ્રત્યેને રાગ ન છોડે.
કર્મબંધનું કારણ તે વસ્તુઓ ન હતી, પરંતુ તે વસ્તુ પ્રત્યેને રાગ હતું. તે રાગની માત્રાઓની આ રીતે પ્રત્યેક વૃદ્ધિજ થતી આવી. વૃદ્ધિ પામતા રાગના તે સંસ્કારે દરેક ભવમાં છૂટયા વિના આત્માની સાથે જ પ્રચ્છન્નપણે રહ્યા. જેથી પ્રચ્છન્નપણે વર્તતા રાગદ્વેષથી થતે કર્મબંધ તે આત્મામાં ચાલુ જ રહ્યો. અને હજુ પણ જ્યાં સુધી ઉપરોક્ત ત્યક્ત સામગ્રીઓ પ્રત્યેને રાગદ્વેષ નહિં સિરાવાય, ત્યાં સુધી કર્મબંધની પરંપરા ચાલુ જ રહેવાની. આ વાત મિથ્યાત્વના ગે જીવ ન સમજે એટલે