________________
૩૬૯
કર્મ બન્યના હેતુઓ
રહેનાશ મનુષ્ય “ સાંશયિક મિથ્યાત્વી ” કહેવાય છે. તે અનેક પ્રકારનુ છે.
સનદેવાએ કથિત તત્ત્વામાંથી અતિસૂક્ષ્મ હકીક્તને સમજવામાં સંશમ થાય, પર ંતુ ન સમજાય ત્યાં પેાતાની બુદ્ધિની મંદતા સમજી, “ શ્રીજિનેશ્વરાએ કહેલું સત્ય છે, શકા રહિત છે,” એવી દૃઢ પ્રતીતિ પૂર્ણાંક, વસ્તુતત્ત્વને સમજવાની દૃષ્ટિથી પ્રશ્ન ઉપસ્થિત કરે, વિચારણા કરે, તેમાં “ સાંયિક ” વૃત્તિરૂપ મિથ્યાત્વ કહી શકાતું નથી.
(૫) વિચાર શુન્યતાને લીધે અસ'નિજીવાનુ તથા વિશિષ્ઠ જ્ઞાની ન હાય તેવા સંન્નિવાનું મિથ્યા, તે અનાલાગિક મિથ્યાત્વ ” છે. તે કોઈપણ એક પદાર્થના અજ્ઞાનરૂપ, કે પદાર્થાંના એકાદિ અંશના અજ્ઞાનરૂપ, કે સ પદાના અજ્ઞાનરૂપ, એમ અનેક પ્રકારનુ` હાઈ શકે છે.
આ પાંચ રીતે વર્ત્તતી મિથ્યાત્વવૃત્તિ પૈકી બીજી, ચેાથી અને પાંચમી વૃત્તિમાં વત્તંતુ મિથ્યાત્વ, વિપરિત આગ્રહરૂપ નથી. કારણકે તે મિથ્યાત્વ તે સ્વયંની અજ્ઞાનતાને કારણે કે મિથ્યાત્વીગુરૂઓની નિશ્રાના કારણે વત્તતાં હાવાથી, સત્ય સમજાવનાર સદ્ગુરૂએના ચેાગે ટળી શકે તેવાં છે. તે ઘણાં આકરાં નહિં હોવાથી તેનાથી અતિઅનથકારક પ્રવૃત્તિએ થતી નથી. જ્યારે પહેલી અને ત્રીજી વૃત્તિરૂપે વતુ' મિથ્યા અસદુરાગ્રહી હોઈ, તેનાથી અતિઅન કારક પ્રવૃત્તિ થવાથી, અનેક ભવાના દુઃખની પર’પરામાં મૂળભૂત છે.
* ૨૪
66