________________
જૈન દર્શનના કવાદ
યેાગ વ્યાપારની વિશેષતાએ પ્રદેશખ’ધની વિશેષતા, અને યેાગવ્યાપારની ન્યૂનતાએ પ્રદેશબંધની પણ ન્યૂનતા હાય છે. ઉત્કૃષ્ટયેાગે ઉત્કૃષ્ટ પ્રદેશ બંધાય. જેથી સર્વોત્કૃષ્ટ ચેગવંત તા સ ંજ્ઞપર્યાપ્તા જીવ જ હેાવાથી ઉત્કૃષ્ટ પ્રદેશખ ધ પણ તેને જ થઈ શકે. આ હિસાબે સજીવેાના પ્રદેશખ ધ પણ વિવિધ પ્રકારે હાય છે.
૩૫૪
જીવાની ભિન્નભિન્ન પ્રકારે વત્તતી ચેાગવ્યાપારરૂપ અવસ્થા, તે ભિન્નભિન્ન પ્રકારના ચેગસ્થાનક તરીકે એળખાય છે. વીર્યંતરાય કમના અધિક ક્ષયાપશ્ચમે અધિક વીય – વ્યાપારવાળું યોગસ્થાનક હાય છે, અને ન્યૂન ક્ષયાપશમે ન્યૂન વીય વ્યાપારવાળુ' યાગસ્થાનક હોય છે.
વીર્યંતરાય કના એછામાં ઓછા ક્ષયે પશમવાળા જીવનું જે ચેાગસ્થાનક, તેને જઘન્ય યોગસ્થાનક કહેવાય છે. કેવલિની બુદ્ધિરૂપ શસ્ત્રથી એકના બે ભાગ ન થઈ શકે તેવા અવિભાજ્ય વીર્યાં શેાની સ`ખ્યાનું પ્રમાણુ, આ જઘન્ય ચેાગસ્થાનકમાં કેટલું હોઈ શકે? તે પાંચસંગ્રહ અને કમ્મુપયડી આદિ ગ્રંથમાં અતિ સુંદર રીતે સમજાવ્યું છે. વીર્યાંતરાય કર્યાંનું ગમે તેટલું આવરણ આત્મપ્રદેશ ઉપર હાવા છતાં પણુ, જઘન્ય ચેાગસ્થાનકમાં બતાવેલ ચેાગબળ કરતાં ન્યૂન ચેગબળ તા સંસારચક્રમાં કોઈ પણ જીવને ક્યારેય પણ હાઈ શકતુ નથી. એટલે જ તે વીય વ્યાપારવાળી જીવની અવસ્થાને જઘન્ય યાગસ્થાનક તરીકે ઓળખાવી છે. અને તેવી જધન્ય ચોગસ્થાનકરૂપ અવસ્થા, ઓછામાં