SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દર્શનના કર્મવાદ અનુભાગમ’ધ પ્રમાણુ રસની વૃદ્ધિએ ઉત્કૃષ્ટ ( હાઈએસ્ટ ) રસબંધ સુધી કના રસનું પ્રમાણુ સમજવુ. એક એક અનુભાગ અંધ સ્થાનની વૃદ્ધિમાં પૂર્વના અનુભાગબ`ધ સ્થાનથી પછીના અનુભાગ મ`ધસ્થાનમાં સ્પદ્ધ કોની સંખ્યા અનંતભાગ અધિક સમજવી. તથા પૂર્વના અનુભાગસ્થાનના છેલ્લા સ્પદ્ધ કની છેલ્લી વણાના કોઈપણ ક`પ્રદેશના રસાણુમાં સજીવથી અન`તગુણુ સંખ્યા પ્રમાણુ રસાછુ ઉમેરતાં જેટલા રસાણુ થાય, તેટલા રસાળુ, પછીના અનુભાગસ્થાનના પહેલા સ્પદ્ધકની પહેલી વ ણુાના કોઇપણ કમ પ્રદેશમાં સમજવા. આ રીતે એક અનુભાગ સ્થાનના કુલ રસાંશની સખ્યા કરતાં, પછીના અનુભાગસ્થાનમાંના રસાંશેશની અધિકતા સમજી શકાશે. અને રસાંશોની અધિકતાના હિસાબે પૂના અનુભાગ સ્થાન કરતાં પછીના અનુભાગ સ્થાનની તીવ્રતાના પણ ખ્યાલ થશે. કારણકે અનુભાગસ્થાનામાં જેમ જેમ રસાંશોની અધિકતા, તેમ તેમ તે તે અનુભાગસ્થાનદ્વારા જીવને ઉપઘાત કે અનુગ્રહની અસર વધુ થાય છે. ૩૩૪ અહીં તા માત્ર જઘન્ય અનુભાગ (રસ) સ્થાનનું -સ્વરૂપ વિચાયું. તેના કરતાં આગળ આગળનાં અનુભાગ સ્થાનામાં રસની તીવ્રતા સમજવા માટે અનુભાગ સ્થાનમાં કંડક પ્રરૂપણા તથા ષસ્થાનક પ્રરૂપણાનું સ્વરૂપ, પંચસ ગૃહ, કમ્મપયડી વગેરે ગ્રંથાથી સમજવુ' અત્યંત આવશ્યક છે. અહી તે માત્ર વિષયનિર્દેશ કર્યાં છે, અનુભાગસ્થાનામાં સમજવાની સુગમતા માટે આ તે માત્ર વિષય પ્રવેશ છે.
SR No.022670
Book TitleJain Darshanno Karmwad
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherLaherchand Amichand Shah
Publication Year1981
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy