________________
૩૦૦
જૈન દર્શનને કર્મવાદ આરાધના થાય છે, તે પુન્યફળ, પુણ્યાત્માને ઉચ્ચ શ્રેણિમાં લઈ જવાવાળું બને છે. મનુષ્યભવ, શરીરની આરેગ્યતા, રાજ્યઋદ્ધિ, સ્વજન કુટુંબ પરિપાર, સત્તાનું સ્થાન, શારીરિક બળ, બુદ્ધિ, પંચેન્દ્રિયની અનુકુલતા, આદિની પ્રાપ્તિ તે પુણ્યદયથી જ થાય છે. આ પ્રાપ્ત અનુકુળતાઓ પચાવી શકાય તે અમૃત છે, નહિંતર ઝેર છે. એટલે પુણ્યના અજીર્ણથી એ સર્વ સમૃદ્ધિઓ વડે ઉન્મત્ત થઈ જનાર મનુષ્ય તે પુણ્યને ભેગવવા ટાઈમે ઘેર પાપ કર્મોને ઉપાર્જક બની દુર્ગ તિમાં જાય છે.
જ્ઞાનિ પુરૂષોએ કહ્યું છે કે પુણ્ય એ અતિ ઉત્તમ વસ્તુ છે, પણ તેની મિઠાસ અતિ ભયંકર છે. પુન્ય પચાઆવવાનું કામ કા પારે પચાવવા જેવું છે. અર્થાત્ જેઓ પુષ્યને પચાવી શકે છે, તેઓ પુણ્યના ફળ સ્વરૂપે પ્રાપ્ત સામશ્રીઓથી નવું પુણ્ય પ્રાપ્ત કરી આત્માને ઉત્કર્ષ સાધે છે. અને જેઓ પુણ્યને પચાવી શકતા નથી, તેઓ પુણ્યના - ફળસ્વરૂપે પ્રાપ્ત સામગ્રીઓથી નવું પાપ બાંધી આત્માને અગામી બનાવે છે. માટે પુ દ્વારા પ્રાપ્તસામગ્રીથી નવું પુણ્ય ઉપાર્જન કરાવનાર પુણ્યને જૈનદર્શનમાં પુણ્યાનુંબંધિ પુણ્ય” કહ્યું છે. જે પુણ્ય, કર્મોની સર્વથા નિર્જરા - (કર્મથી આત્માને સર્વથા છુટકા) કરાવ્યા બાદ આત્માથી
અલગ થાય છે, તેવા પુણ્યને “પુણ્યાનુંબંધેિ પુણ્ય* કહેવાય છે. તેનું કારણ એ છે. કે પુણ્યના ઉદયકાળમાં પણ જીવને આત્મજ્ઞાનની જાગૃતિ હેવાથી તે પુણ્ય,