________________
આત્માની સ્વભાવ દૃશા
૧૧
ન્યૂનાધિકતાજ કારણભૂત છે. પણ કોઈ જીવ ખીલ્કુલ ચૈતન્યગુણુરહિત તા હાઈ શક્તા જ નથી.
હવે જ્ઞાનગુણની ન્યૂનાધિક વિકાસતાના હિસાબે, તે જ્ઞાનગુણુની પ્રક`તા અર્થાત્ સંપૂણ પણાનું પણુ અનુમાન કરી શકાય છે. કારણ કે જે જે વસ્તુના વિકાસમાં હાનિવૃદ્ધિ દેખાય, તે તે વસ્તુમાં પ્રકતા–સ પૂર્ણ તા યા અન્તિમ વિકાસ પણ હેાવા જ જોઈએ. માટે અનન્તજ્ઞેયના વિશેષધર્મને જણાવનાર ગુણુના પૂર્ણુપ્રક તે કેવળજ્ઞાન, અને અનન્તોયના સામાન્ય ધર્મને જણાવનાર ગુણને જે પૂર્ણ - પ્રકર્ષ તે કેવળદશન છે..
egree
આ કષાયના
હવે ચારિત્ર અંગે વિચારીએ તે વસ્તુપ્રત્યેના ક્રોધાદિ કષાયના ત્યાગને જ ચારિત્ર કહેવાય. ત્યાગરૂપ ચારિત્રગુણુની માત્રા પણ ઉપરોકત જ્ઞાનગુણની માફક સ’સારી જીવામાં ન્યૂનાધિક રીતે જોવામાં આવે છે. ક્રાધાદિ કષાયેાની અધિકતામાં ચારિત્રની ન્યૂનતા, અને ક્રાધાદિ કષાયાની ન્યૂનતાએ ચારિત્રની ઉત્કૃષતા વર્તે છે. આ રીતે ચારિત્રની ઉત્કર્ષ તાનેા પણ કાંક અંત હાવા જોઈ એ કે જે ઉત્કષ તાથી આગળ વધીને ઉત્કષ તાના સંભવ જ ન હેાય. એટલે જે ચારિત્રની ઉત્કષતામાં રાગદ્વેષના સપૂર્ણ અભાવ જ હોય, એવી અન્તિમ ઉત્કષ તારૂપ અનન્ત ચારિત્રને પણ બુદ્ધિમાન પુરૂષોએ સ્વીકાર કરવા જ
માણો
•
જોઈ એ કહ્યુ છે કે :
-: