________________
૧૦
જૈન દર્શનના કર્મ વાદ
ષિક રીતે પણ જોવામાં આવે છે. અને તેથી જ એક પદાના સ્વરૂપને ઇન્દ્રિયા દ્વારા અનુભવતાં યા કોઈ અન્ય દ્વારા સમજતાં, તે પદાર્થ સ્વરૂપના ખ્યાલ કોઈ સામાન્યપણે અને કોઈ અધિકાધિક પણે પામી શકે છે. વળી કાઈ મનુષ્યને તે પદાર્થના થયેલ ખ્યાલ, ઘણા દીર્ઘ ટાઈમ સુધી પણ ટકી શકે છે. અને કોઈ ને અલ્પ ટાઈમ સુધી સ્મૃતિમાં રહી, બાદમાં વિસ્તૃત પણ થઈ જાય છે. કોઈને વિસ્તૃતખ્યાલ પુનઃસ્મૃતિમાં આવે છે. વળી એક ભવમાં અનુભવેલ પદાના જ્ઞાનની સ્મૃતિ, અન્ય ભવમાં પણ કેટલાક જીવાને થાય છે. આ ઉપરાંત ઇંદ્રિયપ્રત્યક્ષ થયા વિના ઇંદ્રિયાથી પર રહેલી કેટલીક વર્ણાશિયુક્ત રૂપીવસ્તુના સ્વરૂપને અનુભવવાની ચૈતન્યશકિત પણ કેટલાક જીવામાં હોય છે. આવી વગરજોલી અને વગરજાઘેલી વસ્તુએવિષે સાચેસાચુ' અતાવી દેવાની જ્ઞાનશકિતને અંગ્રેજીમાં “સિકસથ સેંસ ” એટલે છઠ્ઠી ઈંદ્રિય કહેવામાં આવે છે. તદુપરાંત આગળ વધીને કહીયે તેા કેટલાક એવા પદાર્થોં પણ જગતમાં વિદ્યમાન છે, કે જે વણુ –ગ ધ–રસ-અને સ્પ રહિત હાવાથી તે પદાર્થા મનુષ્યની નજીક યા બ્રહ્માંડમાં દૂર દૂર યય પણ હાવા છતાં, ઇંદ્રિય પ્રત્યક્ષ થઈ શકતા નથી. તેમ છતાં તેવા પદાર્થાના સ્વરૂપને પશુ જાણી શકનારા–અનુભવનારા એવા મહાન્ પુરૂષ જગતમાં હાઈ શકે છે. તેવા પદાર્થાનુ સ્વરૂપ તે તે આપ્તપુરૂષાના વચનાનુસારે અબાધિત અનુમાનદ્વારા આપણે સ્વીકૃત પણ કરીયે છીએ. આ રીતે પદાર્થજ્ઞાંનની પ્રાપ્તિની વિવિધતામાં ચૈતન્યજ્ઞાનગુણના વિકાસની