________________
૩૮૦
જૈન દર્શોનના કવાદ
ગોત્રના ભેદ જરૂર રહેવાના જ છે. જ્યારે આધ્યાત્મિક સંસ્કૃતિ નષ્ટ થશે, ત્યારે સવ માનવીએ ધમ અને મેાક્ષના ધ્યેયથી સ્મ્રુત થવાથી, માત્ર અથ અને કામના જ ધ્યેયવાળા અની ગયેલાઓમાં, ઉચ્ચગોત્રના અભાવે ગોત્રભેદને "સ થશે. પણ એ સાગામાં આધ્યાત્મિક સંસ્કૃતિના નિધાનરૂપ આ ભારત દેશની, અન્ય દેશ કરતાં સંસ્કૃતિના હિસાબે જે ઉત્તમતા ગણાતી હતી, તે ઉત્તમતા રહેવા પામશે નહિ.
અંતરાયકામ—
આ જગતમાં દાતાર, ભાગ્યશાળી, ભાકતા અને અળવાનપણું, દરેક જીવેાનુ સરખુ` હતુ` નથી. કૃપણુ, દરિદ્ર, ભિખારી કે નિખ`ળ કહેવરાવવુ` કેઇને ગમતું નથી. દરેકને દાતા, સુખ–સામગ્રીના ભેાકતા અને તાકાતવાન થવુ... પસંદ છે. છતાંય સુખ-સગવડ અને ભાગ–ઉપભાગનાં સાધના, અને શારીરિક શક્તિના સથેાગેા, દરેક જીવાને એકસરખા હાતા નથી. ઉપરાક્ત સામગ્રી માટે દરેક જીવાના એકસરખા પ્રયત્ન હેાવા છતાં તે સામગ્રીએ અંગે . જગતના જીવામાં ન્યુનાધિકતા શા માટે ? અરે ! કેટલાકને તે સુખસગવડની સામગ્રીએ અને શારીરિક તંદુરસ્તી હાતે છતે પણ દાતારાદિ ગુણ્ણાની પ્રાપ્તિ થતી નથી. આ બધું શાથી ? તેનું કારણુ જૈનદર્શનમાં અંતરાયકમના ઉદય કહ્યો છે. આ અંતરાયકમ અંગે વિશેષ સ્પષ્ટતા આપણે વિચારીયે,