________________
પ્રકૃતિ બંધ
૨૬૭ છે કે, “જાત એવી ભાત.” સુકર્મો (સુ ) પ્રાયઃ ઉચ્ચ. કુળમાં જ સંભવે. એટલે સુકૃત્ય–સુસંસ્કારની પ્રાપ્તિનું સ્થાન તે ઉચ્ચગેત્ર કહેવાય છે.
આસ્તિક ગણાતા આત્માનું ધ્યેય તે કર્મને સંપૂર્ણ ક્ષય કરવા દ્વારા, મેક્ષ પ્રાપ્તિનું જ હોય છે. તે ધ્યેય સિદ્ધ કરવા માટે ધર્મનું આચરણ દરેક જીવ કરી શકે છે. દરેકને કરવાને હકક છે. તેમ છતાં પણ તે આરાધના માટે અનુકૂલ સંગેની પ્રાપ્તિ જરૂર હોવી જોઈએ. ધર્મારાધનની ઈચ્છા હોવા છતાં પણ, સંગેની અનુકુળતાના અભાવે આરાધના થવી મુશ્કેલ છે. એકેન્દ્રિયથી માંડી . પંચેન્દ્રિય સુધીના દરેક જ ધર્મારાધના સરખી રીતે કરી શકતા નથી. કારણ કે દરેકના સંગમાં ફેરફાર છે. પંચેન્દ્રિયમાં પણ ધર્મારાધનના સુલભ સંગે તે, ખાસ મનુષ્યમાં જ હોય છે. મનુષ્યમાં પણ આર્યભૂમિમાં જન્મ, ઉચ્ચગેત્રમાં જન્મ, જૈનધર્મ પાળતા કુટુંબમાં જન્મ, દેવ-ગુરુને યેગ, શ્રવણેચ્છા-શ્રવણને યેગ, દેવ ગુરુ અને ધર્મની સામગ્રીસમ્યકત્વ-દેશવિરતિ–સર્વવિરતિ વગેરે ઉત્તરોત્તર સંગે ધર્મપ્રાપ્તિ માટે સુલભ અને ઉચ્ચ કક્ષાના છે. મનુષ્યપણું અને આર્યક્ષેત્ર મળવા છતાં પણ, તેમાં ઉચ્ચગેત્રની . પ્રાપ્તિ એ ધર્મારાધનની પ્રાપ્તિનું ઉત્તમ સાધન છે. ધર્મારાધન ઉચ્ચ સંસ્કારી જ કરી શકે છે. અને ઉચ્ચ ગોત્રમાં જ તે સંભવી શકે. એટલે ઉચ્ચ ગેત્રની પ્રાપ્તિ પુણ્યથી જ ! થઈ શકે છે. ઊચ્ચત્ર એટલે ફેશનેબલ પહેરવેશ–એટી