________________
જૈન દર્શનના કવાદ
આહારકશરીર તેા કૃત્રિમ જ હાઈ, એક વિશિષ્ટ પ્રકારની લબ્ધિજન્ય જ છે.
-२४८
આ પ્રમાણે ઔદારિકાદિ પાંચે શરીરની પ્રાપ્તિમાં નિમિત્ત કારણ તરીકે, તે તે શરીરનામકમ`પણુ પાંચ પ્રકારે છે.
કયુ' શરીર ખાંધવા માટે જીવે, કઈ વણા ગ્રહણ કરવી, તે નક્કી કરી આપવાનુ' કામ શરીરનામકમ'નુ' છે. એટલે તે તે શરીરને યેાગ્ય તે તે પુદ્દગલ વણાએના ગ્રહણુ માટે, તે તે સંજ્ઞાવાળાં શરીરનાક જ નિયમિત હાય છે. અમુક વણા ગ્રહણ કરવા માટે અમુક નામકમ જ નિયમિત ન હોય તે, કયુ' શરીર માંધવા માટે કઇ વણા લેવી તે ચાક્કસ ન રહેત.
અહિં ઔદારિકાદિ શરીર, ઔદારિકગ્રહણયેાગ્ય વ`ણા, અને ઔદારિકાઢિ શરીરનામકમ, એ ત્રણેયની ભિન્નત્તા ભુલાઈ જવી ન જોઈ એ.
જેમકે આપણુ જે સ્થૂલ શરીર છે તે ઔદારિક શરીર છે. તે શરીરરૂપ રચના જે પુદ્ગલસમુહથી બનેલી છે, તે ઔદારિક વગણાનાં જ પુદ્ગલા છે. તે ઔદારિક પુદ્ગલાનુ ગ્રહણ, જીવને ઔદારિકનામકર્મના ઉદયથી જ થયું છે. ઔદ્યાકિનામકમ એ ક્રમની પ્રકૃતિ હાઇ, કાણુ વ - *ણાના પુદ્ગલેાનુ' જ બનેલુ' છે. આ રીતે પાંચેય શરીર, તે તે શરીરમાં ઉપયેાગી તે તે શરીરનાજ નામવાળી પાંચેય પ્રકારની પુદ્ગલવગણા, અને તે તે વ ાને ગ્રહણ