________________
પ્રકૃતિ બધ
૧૯૭
જ્યાંસુધી ક્ષાયિક ભાવનું.. સમ્યક્ત્વ જીવમાં પ્રગટ થતું નથી, ત્યાં સુધી વિષયેાની વધુ પડતી લેાલુપતા હોય તે સમ્યગ્દર્શન વિગેરે ગુણેના લાંબે સમય ટકાવ થતે નથી. ઈન્દ્રિયાના અસંયમથી એટલે કે વિષયેની તીવ્રàાલુપતાથી કષાય ભાવ પ્રગટ થાય છે, કષાય ભાવથી હિંસક પરિણામ પ્રગટ થાય છે, અને તીહુ'સક ભાવ પરિણામરૂપ આત્મદોષના કારણે, પ્રાપ્ત સમ્યક્ત્વનું વમન થઈ જાય છે. દીવા પ્રગટ થયા બાદ એ દીવાની જ્યાત ન મુઝાઈ જાય તે માટે જેમ કાચ વિગેરેના સ'રક્ષણની જરૂર છે, તે જ પ્રમાણે આત્મગુણની પ્રગટ થયેલ જ્યાતને સજાગ રાખવા જીવનમાં સંયમ-તપ વિગેરેની ઘણી ઘણી જરૂર છે.
- s
કારણ કે અનંતકાળની વિષયલેાલુપતા, તપ અને સંયમ સિવાય ટળતી નથી, એ નક્કી વાત છે. એટલે તપ અને સંયમનુ પારમાર્થિક રહસ્ય જો કોઈપણ હાય તા વિષયાની લાલુપતાના અભાવ અથવા મંદતા છે. અને તેના પરિણામે જ આત્મા ક્ષાયિકભાવે સમ્યકત્વ પ્રાપ્ત કરી મુક્તિપદને વરે છે.
આત્મસ્વરૂપાદિને સ્યાદ્વાદની દૃષ્ટિથી ખરાખર સમજી શકવાની શક્તિ, જીવમાં સમકીતની પ્રાપ્તિથી જ પેદા થાય છે. આત્મસ્વરૂપને સમજવાની તીવ્ર અભિલાષા હૈાવા છતાં પણ સમકીત પ્રાપ્તિ પૂર્વે, આત્મતત્ત્વને આંશિક સ્વરૂપે જ સમજે છે. તેવી આંશિક સ્વરૂપની સમજથી, અન્ય આંશિક સત્યવાળુ દર્શન પેાતાને વિપરીત લાગવાથી અન્યના