________________
જૈન દર્શનના કર્મવાદ
૧૫૩
સ્થાપિત જે શાસન તે જૈનશાસન. તે શાસનને અનુસરનારા–માન્ય રાખનારા-શિરસાવધ સ્વીકારનારા તે જૈન.
આ રીતે સમ્યકૃત્વની પરીક્ષા તે યથા તત્ત્વથી, યથા તત્ત્વની પરીક્ષા તે તત્ત્વના પ્રરૂપકથી, તત્વના પ્રરૂપકની પરીક્ષા તે રાગદ્વેષાદિ અઢાર દૂષણ રહિત જીવનથી, સ્વીકારનાર જે દન, તેજ જૈનદર્શીન છે. આવા જૈનદશનને પ્રાપ્ત કરનારા મનુષ્ય ફક્ત જૈનદર્શનને પામીને મગરૂષી ખની અન્ય મિથ્યાત્વી છે, અને હુ સમકિતી છું, એવા અભિમાની ન અને. પરંતુ જૈનદર્શનમાં પ્રરૂપિત તત્ત્વાનુસાર પાતે હેય –ોય અને ઉપાદેયના વિવેકવાળા છે કે નહી, તેની જ
સાવચેતી રાખે.
આજે તે મિથ્યા માન્યતા કરતાં મિથ્યાત્વ નામથી ઘણા ભડકે છે. મિથ્યા માન્યતા ધરાવવામાં પેાતાને જેટલું દુઃખ થતું નથી, તેથી કેઈ ગણુ. દુઃખ પેાતાને કોઈ મિથ્યાસ્ત્રી કહે તેમાં છે. આત્માથી જીવતા, પાતાને કાઈ મિથ્યાત્વી કહે કે સમ્યકૃત્ની કહે, તેને ખ્યાલ નહી. કરતાં મારી કોઈ પણ માન્યતા મિથ્યા તે નહીં હૈાય ને ? અતીન્દ્રિય તત્ત્વની માન્યતા જેના અતાવેલ માગ થી સ્વીકારી હું ચાલી રહ્યો છું, તે માના પ્રરૂપક છદ્મસ્થ હતા કે સજ્ઞ હતા ? તેમનું જીવન રાગ-દ્વેષાઢ અઢાર દૂષણુ રહિત હતું કે કંઈ પણદૂષણ સહિત હતું? આ બધી વિચારણા, પૂર્વ ગ્રહ છેાડીને કરનાર જ સત્યમા ને અપનાવી શકે.