________________
૧૮૬
જૈન દર્શનના કવાદ
એવુ... એક રજોહરણ પણ આપ્યું. પછી ખલશ્રી રાજાની સભામાં પેટ્ટુશાલ નામના પરિવ્રાજકની સાથે તેણે વાદ કરવા માંડ્યો. ત્યાં તે પરિવાજ કે જીવ, અજીવ, તથા સુખ દુઃખરૂપી એ રાશિનુ' સ્થાપન કર્યું, ત્યારે રગુપ્તે ત્રણ જાતિના દેવ, ત્રણ અગ્નિ, ત્રણ શક્તિ, ત્રણ સ્વર, ત્રણ લેાક, ત્રણ પદ્મ, ત્રણ પુષ્કળ, ત્રણ બ્રહ્મ, ત્રણ વણુ, ત્રણ ગુણ, ત્રણ પુરૂષ, ત્રણ સંધ્યા, ત્રણ વચન તથા ત્રણ પુરૂષાર્થ વિગેરેના દૃષ્ટાંતથી, જીવ–અજીવ અને નેાજીવ એવી ત્રણ રાશીઓ સ્થાપી. પછી તેની વિદ્યાઓને પેાતાની વિદ્યાએથી છતી. તથા છેવટે વાદીએ મુકેલી રાસલી વિદ્યાને રજોહર ણુથી જીતીને, મહેાત્સવપૂર્વક ગુરૂપાસે આવીને સઘલે વૃત્તાંત તેમને કહી સભલાન્યા.
ત્યારે ગુરૂએ કહ્યું કે હે વત્સ ! તે ઠીક કર્યું; પણ જીવ અજીવ અને નેાજીવ એમ ત્રણ રાશિનું જે સ્થાપન કર્યું, તે ઉત્સુત્ર છે. માટે હવે ત્યાં જઈ મિથ્યાદુષ્કૃત દેઈ આવ, ત્યારે તેણે અહંકાર લાવી કહ્યું કે, એવી રીતે સભામાં પ્રરૂપીને હવે પાછું તેને અપ્રમાણુ કેમ કરૂ? પછી ગુરૂએ છ માસ સુધી રાજસભામાં તેની સાથે વાદ કરીને, અંતે કોઇ દુકાનેથી તે “નાજીવ ” લાવવાનું કહેતાં, તે નહી લાવવાથી, તથા ચુમ્માલીસા પ્રશ્નોથી તેને હરાવીને, અંતે આગ્રહ નહી' છેડવાથી તેને સંઘ મહાર કર્યાં. આ છે જૈનદર્શનની પ્રામાણિકતા અને યથા તત્ત્વની ગાહ્યષ્ટિ. જૈનદન કહે છે કે તમારૂ તે સાચું નહીં, પણુ સાચુ
""