________________
૧૮૨
જૈન દર્શનને કર્મવાદ છતાં તેઓને યથાપ્રવૃત્તિકરણ થતું હોવાથી તીર્થકર પ્રભુના સમવસરણ સુધી જઈ શકે છે. અને દેવલોક વિગેરે સાંસારિક સુખપ્રાપ્તિની ઈચ્છાથી જૈન સાધુપણુ લઈ પાલન પણ બહારથી ઉંચા પ્રકારનું કરે છે. નવ પૂર્વ સુધીનું જ્ઞાન પણ ભણે છે. દ્રવ્યઅહિંસાનું પણ પાલન કરે છે. અને એ રીતે નવમા સૈવેયક સુધી ઉત્પન્ન થાય છે. આવા જેને ઉપદેશ, સર્વજ્ઞ પ્રણિત યથાર્થતત્વનિરૂપણને જ હોય છે. પરંતુ પિતે ઉપદેશક હોવા છતાં પણ મિથ્યાત્વ મેહનીયના તીવ્ર ઉદયથી, પિતાને આત્મા ભૌતિક સુખ પ્રાપ્તિની જ દષ્ટિવાળે હોઈ, પિતે સમ્યકત્વ પામી શક્તા નથી. જ્યારે તેમના બાહ્ય ઉપદેશથી અન્ય છે સમક્તિ પામી જાય છે.
તેમ છતાં પણ અહિં ખાસ ખ્યાલમાં રાખવું જરૂરી છે કે, મિથ્યાત્વીને ઉપદેશ, મિથ્યાત્વીને સંસર્ગ, અને મિથ્યાત્વના સંગે કરતાં, સમ્યકત્વને ઉપદેશ, સમ્યક્ત્વને સંસર્ગ, અને સમ્યક્ત્વના સંયોગ જ, સમ્યક્ત્વ પ્રાપ્તિના નિમિત્ત કારણમાં ધોરી માર્ગ છે. અને તેથી જ સુદેવગુરૂ-ધર્મના સ્થાને તરફ રૂચિ, સામાન્ય પ્રશમાદિ ભાવે, અને સમ્યગ્દર્શનના બાહ્ય અધિષ્ઠાને માં, સહકાર વગેરે હવા ટાઈમે માર્ગાનુસારી અવસ્થામાં પણ તેને વ્યવહારથી સમ્યગ્દર્શન કહેવાય છે,
કેઈ કહે કે બીજાના પરાભવથી, બીજાની નિંદાથી અને પિતાને ઉત્કર્ષ કરવાથી, અનેક ભવોટી છૂટી