________________
૧૭૮
જૈન દર્શોનના કવાદ
જૈનેતર ન કહેવાય. સમ્યકૃત્વ પ્રાપ્તિ પછી આયુષ્ય લાંબુ હોય તો તે જીવ ખાઘથી પણ જેનદર્શીનાનુસાર જ આચાર વિચારવાળા અને. અને આયુષ્ય બહુ જ અલ્પકાળનુ' હાય તા, કદાચ કેવલજ્ઞાન પણ પ્રાપ્ત કરી નિર્વાણુ પામે, તા બાહ્યથી અન્ય લીગી પણ હાય. તેથી જ તેવા આત્માઓને જૈનદર્શનમાં અન્યલિંગ સિદ્ધ” તરીકે ઓળખાવ્યા છે.
વળી જૈનકુળમાં જન્મવા માત્રથી જ તે જૈન કે સમ્યક્ત્વી કહેવાય એવુ' નથી. જૈનકુળમાં જન્મ પામેલ હોય કે અન્ય કુળમાં જન્મ પામેલ હાય, જૈન સાધુ વેષે હાય કે અન્ય લીંગી હાય, પરતુ સમ્યક્ત્વ તા, દુશ્તનમાહનીય કર્મીની ઉપશમતા-ક્ષયે પશુમતા કે ક્ષયના આધારે જ છે. પેાતાને જૈન કહેવરાવતા અભન્ય જીવા પણ જૈન સાધુપણું અંગીકાર કરે છે, નવ પૂર્વ સુધીનું જ્ઞાન ભણે છે, અને સારામાં સારા બાહ્ય ત્યાગ કરી શરીર ઉપરની મૂર્છા ઉતારી તીવ્ર તપ તપે છે. આવા જીવા વ્યવહારથી ભલે જૈન કહેવાય, પરંતુ તેટલા માત્રથી તેઓ સમકીતી કહેવાતા નથી, અને જૈનદર્શનમાં તેઓની સમકીતી તરીકે ગણના પણ નથી. એટલે કેવલ, સ`ચેાગથી કે વેશથી જૈન કે સમ્યક્ત્વી ન કહી શકાય. જૈનસાધુવેષ ધારણ કરવા છતાં પણ જિનાજ્ઞાવિરૂદ્ધ આચાર વિચારમાં પ્રવૃત્ત એવા પાર્શ્વ સ્થ-અવસન્ન-કુશીલ-સ ંસક્ત અને યથાછ . એ પાંચ પ્રકારના સાધઓને, જૈનદર્શનમાં અવંદનીય કહ્યા છે. સાચે જૈન તેા તે જ છે, કે જે જૈનશાસનપ્રત્યે શ્રદ્ધા, પ્રતીતિ અને રૂચિવાળા છે. અને કેવલ આત્મસ્વરૂપ પ્રાપ્તિના જ ઇચ્છુક છે..