________________
જૈન દર્શનના ક વાદ
આજે તા તીર્થંકરના વિરહુકાળમાં તત્ત્વની યથા સમજ આપનાર પ્રભુ મહાવીરનુ` શાસન છે. પરતુ તી કર સાક્ષાત્ ઉપદેશ આપવા બેસે, ત્યારે પણ તીથ કરેાના સમવસરણમાં ય મિથ્યાત્વીએ હાય છે. તે સર્વને કંઈ તી કરની વાણી સંપૂર્ણ પણે શ્રદ્ધેય થતી નથી. તીથંકરને તી કર તરીકે કે તેમનાં પ્રરૂપેલ તત્ત્વોને યથાતત્ત્વ તરીકે, તે જ માન્ય રાખે કે જેના દર્શનમાહનીય કમના ઉપશમ, ક્ષયે - પશમ કે ક્ષય થયેા હાય.
૧૭૪
સામાન્ય માણસ પણ પોતાની બુદ્ધિથી ખેલવાની છટાથી, અન્યને લટ્ટુ બનાવી શકે, તેવાએ કદાચ તીર્થ"કર મહારાજાએ પ્રત્યે, કે તીર્થંકર દેવાએ પ્રરૂપિત તત્ત્વની યથાર્થતા પ્રત્યે, શ્રદ્ધાવાળા–વિશ્વાસુ ન બને, તેમાં તીથકરોની સ જ્ઞતાના કે વીતરાગતાના દોષ નથી, પરંતુ તે વ્યક્તિના મિથ્યાત્વની પ્રમલતાના દોષ છે. સામેની વ્યક્તિમાં મિથ્યા'ત્વનુ જોર અત્યંત પ્રખલપણે હાય, ત્યાં કેવલજ્ઞાનીના ઉપદેશ પણ શું કરે ?
યથા તત્ત્વની શ્રદ્ધારૂપ સમ્યકત્વગુણને રોકનાર, તે આત્માનું દ ́નમેાહનીય (મિથ્યાત્વ માહનીય) કમ જ છે. આત્માની સાથે તે કમના સંબંધ વર્તે છે કે નહિં, તેની પરીક્ષા રૂપે ‘‘ઝિળવન્નત્ત’તત્ત” છે. જિનેશ્વરાએ પ્રરૂપિત તત્ત્વમાં અશ્રદ્ધા થાય તેા સમજવું કે દર્શનમેાહનીય કર્મીના સંબંધ આત્મામાં છે. પણ તે તત્ત્વાનુ નિરૂપણ પ્રાણિની સન્મુખજ ન આવે, કે તે તત્ત્વા સાંભળવાના કે