________________
૧૭૨
જૈન દર્શોનના કવાદ
પેાતાની બુદ્ધિથી પરીક્ષા કરી ઉપરોક્ત કસોટી મુજબ કસીને દેવ-ગુરૂ અને ધર્માંને નિર્દેષ તથા સ્વીકાય માન્યા, આત્માને આદશ રૂપ લાગ્યા, પછી તેમાં ગડબડ કરી તે ન ચાલે. પછી તે તેમાં શ્રદ્ધા જ રાખો.
આ પ્રમાણે દેવ, ગુરૂ અને ધર્મની પરીક્ષા કરવાની પૂર્ણ સ્વતંત્રતા છે. પરન્તુ સ્વીકાર કર્યા બાદ માનવાને જ આદેશ છે. આથી પહેલી પરીક્ષા અને પછી શ્રદ્ધા, એ સિદ્ધાન્ત જે દર્શનના હોય, તે જ દર્શન સંપૂર્ણ સત્ય છે.
માટે પરીક્ષા પૂર્વક પ્રાપ્ત દેવને આદશ રૂપે સ્વીકારવાથી જ યથાત્ત્વની શ્રદ્ધારૂપ સત્ અસા વિવેક પેદા થાય છે.
સર્વાંના એવા જિનેશ્વર દેવેની પ્રામાણિકતામાં તેમણે કહેલા તત્ત્વાની પ્રામાણિકતા સ્વયંસિદ્ધ છે. એટલે તર્કાનુ સારીઓએ યુક્તિ અને અનુભવ ચાલે ત્યાં સુધી તર્ક કરી, તત્ત્વની પરીક્ષા કરવાની છૂટ છે, પરંતુ તર્ક કે બુદ્ધિ ન ચાલે ત્યાં તે સજ્ઞ કથિત આજ્ઞા પ્રમાણે જ માનવાનું છે.
દરેક જિનેશ્વર ભગવાનના શાસનમાં જે કહેવાનુ... હાય, તે એક સરખું જ કહેવાનું હાય. કાળભેદે આચારની વ્યવસ્થામાં કદાચ ભિન્નતા હોય, પરંતુ તત્ત્વની પ્રરૂપણામાં કદાપી ભિન્નતા ન હોય. જૈનદશ નાનુયાયીમાં પણ આચારની ભિન્નતા જોવામાં આવે, પણ તત્ત્વની માન્યતામાં ભિન્નતા “હાઈ શકે જ નહી, તત્ત્વની માન્યતામાં ભિન્નતા સ્વીકારનાર -જૈન કહી શકાય... નહી. અનંત જિનેશ્વરાએ જે કહ્યું તે