________________
૧૬:
પ્રકૃતિ બંધ કહેવાને તાત્પર્ય એ છે કે જ્ઞાનરૂપી દસ્તાવેજ પર સમ્યકુ. ત્વરૂપી છાપ લાગે તે જ તેને જ્ઞાન ગણી શકાય છે.
અઢાર પા૫ સ્થાનકેમાંથી માત્ર મિથ્યાત્વશલ્યનામના અઢારમાં પાપસ્થાનકના ત્યાગથી જ મનુષ્ય શુદ્ધ શ્રદ્ધાધારક સમ્યકત્વી બને છે. અસત્ માન્યતા અને અસત્ શ્રદ્ધાને. સત્ માન્યતા અને સત્ શ્રદ્ધામાં પરિણત કરવારૂપ સમ્યદર્શન ફક્ત માનસિક અથવા આત્મ વિચારણય વસ્તુ છે. કેમકે તે શુદ્ધતત્ત્વની શ્રદ્ધારૂપ છે.
શ્રદ્ધા પણ શુદ્ધતત્વની યા યથાર્થતત્ત્વની હોવી જોઈએ. પણ તત્વની શુદ્ધતા યા યથાર્થતા કેણે પ્રરૂપેલ તત્ત્વમાં સમજવી, તેને ખ્યાલ ન રાખે તે ઉલ્ટ માર્ગે દોરવાઈ જાય. એટલા જ માટે કહેવું પડ્યું કે નિણપુનરંતૉ. તત્વને કહેનારા હોય તે જિનેશ્વર છે, એમ નથી કહ્યું, પરંતુ જિનેશ્વરે કહેલું તત્વ તેજ યથાર્થ તત્વ છે, એમ કહ્યું. માટે યથાર્થ તત્વની શ્રદ્ધા પ્રાપ્ત કરવાને પરીક્ષા, તત્વની નહિં, પણ જિનેશ્વરની કરે
જિનેશ્વર ભગવાનને કેવલજ્ઞાનવાળા કહ્યા, તેથી રૂપી.. અરૂપી સર્વ પદાર્થ અને તેના સર્વ પર્યાયના જાણકાર છે. કઈ ધર્મવાળા પોતાના ઈષ્ટદેવને અ૯પણ માનવા તૈયાર નથી, પણ સહુ સર્વજ્ઞ જ માનવા તૈયાર છે. અને પિતે. માની લીધેલ સર્વજ્ઞદ્વારા પ્રરૂપાએલ ત જ યથાર્થ છે, એમ. સ્વીકારે છે. પરંતુ જૈન દર્શન તે કહે છે કે સર્વજ્ઞ સ્વી કાર, પરીક્ષા કર્યા વિના થઈ જ ન શકે. મહાપુરૂષએ તે