________________
te
ં પુદ્ગલ વ ણાનુ સ્વરૂપ અને વૈજ્ઞાનિક વિચારણા
તેજ સાચું, અને બીજું બધુ ખાટુ', એવી દલીલ કરનાર મૂર્ખ જ છે.
જૈનશાસ્ત્રમાં દર્શાવેલ સૂક્ષ્મ વિચારણાઓ પર વિશ્વા સ નહિં રાખનારા અને આધુનિક વિજ્ઞાનનું પણ ઉપરચેાટીયું જ જ્ઞાન ધરાવનારાઓને તે જૈન શાસ્ત્રમાં વણુ વેલ પુર્નંગલ વગણુાઓનું સ્વરૂપ વાંચીને આશ્ચય થાય, એ સ્વાભાવિક છે.
પરંતુ જૈનશાસ્ત્ર અને વર્તમાન વિજ્ઞાન એ મનેમાં કહેલી હકીકતને સમજવાની જેએ શક્તિવાળા છે, તે · આ પરમાણુ, સ્કંધ, પુદ્દગલ વણા અને સ્ક ંધાના સંઘટ્ટન અને વિટ્ટનની હકીકતાને સત્ય સ્વરૂપે સમજી મહાજ્ઞાનીએ પ્રત્યે પૂજ્ય ભાવવાળા અને એ હિસાબે, વમાન વિજ્ઞાન પણ, સ્કંધ અને સ્કંધ નિર્માણની હકીકતમાં જૈનદર્શીન સાથે કંઈક અંશે પણ કેવી રીતે સમન્વય સાધી શકે છે, તે બતાવવા આ હકીકતાના, વિજ્ઞાન કથિત હકીકતા સાથે સમન્વય કરતાં કઈ બાબતમાં સનાભેદ, વ્યાખ્યાભેદ, ઉપચેાગભેદ જણાય, તેટલા ઉપરથી શાસ્ત્રીય વ્યવસ્થામાં ક્ષતિ નહિ' સમજતાં, વસ્તુની સત્યતા સમજવાના અને સ્વીકારવાના લક્ષ્યવાળા બનવું.
વિજ્ઞાન ક્ષેત્રમાં પરમાણુ, પુદ્દગલ સ્કંધ, સ્ક ંધનિર્માણુ, પરમાણુની સૂક્ષ્મતા, મૌલિક તત્ત્વ, વિગેરે ખાખતા પર અનેક આવિષ્કાર થાય છે. તેમાંય પણ અણુની ચર્ચાએ તા હવે પ્રાયઃ ઘરઘર પહેાંચી ગઈ છે. અને હજુ પણ તે