________________
૨
જૈન દર્શનના ક વાદ
પ્રમાણ પાણીમાં વહેંચાઈ જતાં પાણીના પ્રત્યેક ટીપામાંથી લાલ રંગના તે સ્પર્ધકે આછા આછા થવા માંડયા. આ ઉપરથી સમજી શકાય છે કે જેમાં અમુક વર્ણાદિપણું કમી હાય તેમાં તે તે વર્ણાદિના સ્પર્ષીકા ઓછા હાય, અને જેમાં તે તે વર્ણાદિના સ્પર્ધકો વધુ હોય તેમાં તે તે વર્ણાદિપણુ વધારે હાય. આ રીતે વણુ, ગ ંધ, રસ અને સ્પના અંશેાનું ન્યૂનાધિકપણું સમજવુ' અને (અવિભાગપરિચ્છેદ) તે અંશની સૂક્ષ્મતા પણ વિચારવી.
ઉપરની હકીકતથી સમજી શકાય છે કે સર્વ પ્રમા શુએ સમાન અંશ પ્રમાણ વર્ણાદિયુક્ત હોઈ શકતા નથી. કેટલાક પરમાણુએ અન્યાન્ય સમાન અ’શ પ્રમાણ વર્ણાદિથી યુક્ત પણ હોય, અને વિષમ અંશ પ્રમાણ વદિયુક્ત પણ હાય છે.
પરમાણુએના સ્કા બનવામાં એટલે કે પરમાણુએ અન્યેાન્ય સચૈાજિત થવામાં પરમાણુઓના વર્ણાદિ પૈકી પરમાણુઓની સ્નિગ્ધતા (ચિકાશ) અને ઋક્ષતા (લુખાશ)– રૂપ સ્પજ એક માત્ર હેતુ છે. અર્થાત્ અનંત પરમાણુઓના સ્કંધા થવામાં, પરમાણુમાં રહેલ ચીકાશ અને લુખાશ ગુણુના અમુક પ્રમાણમાં મિશ્રણ થવાને લીધેજ એક પ્રકારના રાસાયણિક સંબંધ ઉત્પન્ન થાય છે. તેને લીધે તે બધાય છે, અને સ્કા અને છે.
સ્નિગ્ધ (ચિકાશ) પરિણામમાં એક ગુણુ (અંશપરિચ્છેદ) સ્નિગ્ધતાથી અનન્તગુણુ સ્નિગ્ધતાના વિભાગે