________________
પુદ્ગલ વાનુ સ્વરૂપ અને વૈજ્ઞાનિક વિચારણા
૮૧
એક ખારીકમાં ખારીક લાલ રંગની સુકી કણી એક ચમચીમાં લઈ તેના ઉપર પાણીનું એક ટીપુ નાખવાથી પાણી લાલ રંગનું થઈ જાય છે. તેમાં અનુક્રમે મીનું— ત્રીજી વિગેરે પાણીનાં ટીપાં નાખતાં વધુ પ્રમાણમાં પાણીનાં ટીપાં ભળતાં તેજ લાલ રંગની ચમક એક સરખી રહી શકતી નથી. કારણ કે પ્રથમ ટીપુ` નાખવા ટાઈમે તે લાલ રંગના અંશે એક ટીપા પ્રમાણ પાણીમાં ફેલાય છે, અને વધુ પ્રમાણમાં પાણીનાં ટીપાં ભળતાં તેજ અંશે ઘણા વિભાગેામાં વહેંચાઈ જાય છે. આ રીતે પ્રત્યેક વણુ, ગધ, રસ અને સ્પર્શ અંગે સમજવુ.
જગતમાં ત્રણે કાળના તમામ વર્ગાદિનું માપ અને ઓછાવત્તાનુ' જે શાસ્ત્રીય ધેારણુ, જૈન દર્શનકારાએ નક્કી કરી આપ્યુ છે, એ ધેારણની સમજ માટે કહ્યું છે કે, અમુક વિવિક્ષિત વર્ણાદિના નાનામાં નાને અંશ કે જેનાથી વર્ણાદિની ન્યૂનતા હાઈ શકે જ નહિ, તેવા અવિભાજ્ય વર્ણાદિના પ્રમાણને ‘ પરિચ્છેદ' કહેવાય છે. એવા અમુક પરિચ્છેદે ભેગા થાય ત્યારે એક વણા કહેવાય. અને એવી અનંત વ ણુાના એક સ્પ ક થાય, પ્રત્યેક વર્ણાદિના એવા સ્પર્ધક જગતમાં અમુક સખ્યામાં કુલ છે.
'
d
ઉપર દર્શાવેલ રંગની કણીમાં પાણીનાં ટીપાં ક્રમેક્રમે વધુને વધુ નાખતાં લાલ રંગની ચમકમાં જે ફેરફાર થતા જોવામાં આવે છે, તેનું કારણ એ છે કે પ્રથમના ટીપાં પ્રમાણુ પાણીમાં લાલ રંગના જે સ્પા હતા, તે વધુને વધુ ટીપાં
જૈ.
: