SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ અનુક્રમણિકા ૧. સર્ગ-૧: આ સર્ગમાં શ્રેણિકની પરીક્ષા, દેશાંતર ગમન, નંદાનું પરણવું, શ્રેણિકનો રાજ્યાભિષેક, અભયકુમારનો જન્મ, શ્રેણિક મહારાજાને મળવું વગેરે વર્ણન જણાવે છે. પેઈજ નં. ૧ થી ૨૨ ૨. સર્ગ-૨: નંદાનો રાજગૃહમાં પ્રવેશ, અભયકુમારનો વિવાહ, સુલસાને પુત્રોની પ્રાપ્તિ, ચલ્લણાનું હરણ, શ્રેણિક અને કૃણિકનો પૂર્વભવ, કૂણિક, હલ્લ, વિહલ્લની ઉત્પત્તિનું વર્ણન. પેઈજ નં. ૨૩ થી ૪૭ ૩. સર્ગ- ૩ઃ ધારિણીના દોહલાનું પૂરવું, મેઘકુમારનો જન્મ, શ્રી મહાવીર જિનનું આગમન, શ્રેણિકના સમ્યકત્યનો સ્વીકાર, અભયના શ્રાવક ધર્મનો સ્વીકાર, મેઘકુમારની દીક્ષા, તેના પૂર્વભવનું વર્ણન, વિજય વિમાનમાં ઉત્પત્તિ, અભયકુમારની દિન ચર્યાનું વર્ણન છે. પેઈજ નં. ૪૮ થી ૭૭. ૪. સર્ગ-૪: ચેલણાને યોગ્ય એક સ્તંભ મહેલનું નિર્માણ, આમ્રફળનું ચોરવું, શ્રેણિકનું વિદ્યાગ્રહણ, દુર્ગધાની કથા, રોહિણેય ચોરને પકડવું, તેની દીક્ષાનું વર્ણન છે. પેઈજ નં. ૭૭ થી ૯૮ ૫. સર્ગ–૫: આદ્રકુમારનો પ્રતિબોધ, દદ્રાંકદેવની ઉત્પત્તિ, હાર અને બેગોલકનો લાભ, તુલસના પ્રતિબોધનું વર્ણન છે. પેઈજ નં. ૯૮ થી ૧૨ ૬. સર્ગ– ૬: ચેલણાને હાર અને નંદાને ગોલકનું દાન, તેના પ્રસંગથી આવેલ બ્રહ્મદત્રને વરદાનની પ્રાપ્તિ, મેતાર્ય મહર્ષિનું વર્ણન છે. પેઈજ નં. ૧૨૭ થી ૧૪૫ ૭. સર્ગ– ૭ : દિવ્યહારનું સાંધવું, તેની ચોરી થવી, તેના અનુસંધાનમાં આવેલી ચાર કથા અને હારની પ્રાપ્તિનું વર્ણન છે. પેઈજ નં. ૧૪૫ થી ૧૭૬ ૮. સર્ગ– ૮ રાજગૃહનો રોધ, ચંડ પ્રોતનો ભેદ, અભયકુમારનું હરણ, ચાર વરદાનની પ્રાપ્તિ, બંધમાંથી મુક્તિ, પ્રતિજ્ઞાનું પૂરું કરવું વગેરેનું વર્ણન છે. પેઈજ નં. ૧૭૬ થી ૨૦૦ ૯. સર્ગ– ૯ઃ કૃતિપુણ્યનો જન્મ, નંદિષેણ અને સેચનકની ઉત્પત્તિ, અભયકુમારની બુદ્ધિનો પ્રયોગ, કૃતપુણ્યને પુત્રાદિ લક્ષ્મીની સંપ્રાપ્તિ, શ્રીમદ્ મહાવીર જિનેશ્વરનું આગમન, કૃતપુણ્યનો પૂર્વભવ, વ્રતનું ગ્રહણ વગેરેનું વર્ણન છે. પેઈજ નં. ૨૦૧ થી ૨૩૭ ૧૦. સર્ગ– ૧૦ઃ કાષ્ઠ કઠિયારાની કથા, માંસની માંઘાઈ, વિદ્યાધરે આપેલ વિદ્યાની પ્રાપ્તિ, કૃષ્ણ અને શુક્લ પ્રાસાદ પ્રસંગ, ધાર્મિક અને અધાર્મિકની પરીક્ષાનું વર્ણન છે. પેઈજ નં. ૨૩૮ થી ૨૪૮ ૧૧. સર્ગ–૧૧: શ્રી મહાવીર પરમાત્માનું રાજગૃહમાં આગમન, નમસ્કારના ફળ પ્રતિપાદક કથાનકો, અંતિમ રાજર્ષિ ઉદાયનનું ચારિત્ર ગ્રહણ અને અભયકુમારના વ્રતના અભિલાષ વગેરેનું વર્ણન છે. પેઈજ નં. ૨૪૯ થી ૨૮૬ ૧૨. સર્ગ-૧૨ : અભયકુમારનો દીક્ષા મહોત્સવ, નંદાનું વ્રતગ્રહણ અને મોક્ષગમન અભયકુમારની દેશના અને સવાર્થસિદ્ધમાં ગમનનું વર્ણન. પેઈજ નં. ૨૮૭ થી ૩૧૦
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy