SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ (८६) मोहनचरिते चतुर्थः सर्गः। यथा यथास्य मनसि संवेग उदपद्यत ॥ तथा तथा प्रशिथिला-दरोऽनूत्स परिग्रहे ॥११॥ स्था वाचालतां स्वैर-मीरणं मनसा तथा ॥ सावयं चिन्तनं हित्वा सोऽनवधर्मचिन्तकः॥२२॥ तपस्तपन्नेकदा स ध्यानलीनमना नृशम् ॥ सर्प सर्पन्तमजदीत् पुरो विस्फारिताननम् ॥ १३ ॥ सदसोन्मील्य नयने परितो यावदीदते ॥ न कापि तावडरगो दृशोर्गोचरतां ययौ॥१२४ ॥ निध्यायैतचित्रमसौ दध्यौ चेतसि विस्मितः॥ किमिदं शोननमथा-शोननं वा भवेदिति ॥१२॥ श्रुतोपयोगादथ च पारंपर्योपदेशतः ॥ विचार्य निर्णिनायास्य नूतार्थमिति मोहनः॥१२६ ॥ ગયું, એવા મેહનજી ત્યાં કેટલાક મહિના સુધી રહ્યા, ત્યારે રાગી શ્રાવકાએ તેમનો આદર કર્યો. (૧૨) મોહનજીના મનમાં જેમજેમ સંગ ઉત્પન્ન થતો ગયો તેમ તેમ તેમની પરિગ્રહસંબંધી મૂછ ઢીલી પડી ગઈ (૧૨૧) ખાલી વાચાળપણું, પ્રોજનવગર ચેનથી આમતેમ ફરવું, તેમજ મનમાં સાવદ્ય વાત ચિંતવવી, એ બધું મૂકીને મોહનજી ધર્મધ્યાન કરવા લાગ્યા. (૧૨૨) એક વખત તપસ્યા કરનારા મોહનજી. ધર્મધ્યાનમાં તલ્લીન થયા હતા, એટલામાં મોટું ફાડીને સામે આવત એક કાળસર્પ તેમના જેવામાં આવ્યા. (૧૨૩) એકદમ આંખ ઉઘાડીને તેમણે જોયું તોપણ તે સર્પ કંઈ ઠેકાણે જણાય નહીં. (૧૨૪) એ આશ્ચર્યકારક વાત જોઈને તે મનમાં આશ્ચર્ય પામ્યા, અને વિચાર કરવા साया:-"मार्नु ३५ शुभ वा अशुभ शे भ." (१२५) पछी
SR No.022654
Book TitleMohan Charitam
Original Sutra AuthorN/A
AuthorDamodar Sharma
PublisherDevkaran Muljibhai
Publication Year1835
Total Pages202
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy