SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ (૮૯) મિહનચરિત્ર સર્ગ ચે. आलोच्यैवं पुनरसौ तीर्थयात्राविधित्सया॥ विदर्तुमैतत्पूर्वस्यां पूर्वपुण्यसमीरितः ॥ १२५॥ गुणेषु पनपातित्वा-चिरं परिचयादपि ॥ मोक्तुं न मोहनं शेकुर्लक्ष्मणाख्यपुरस्थिताः ॥ ११६॥ बाष्परुगलान्सोऽथ नव्यान्मधुरया गिरा ॥ बोधयन्निरगाछीघ्रं लक्ष्मणाख्यात्पुरादसौ॥ ११७॥ तीर्थानि यावन्तीदानी पूर्वस्यां प्रथितानि च॥ प्रायः सर्वाणि तान्यागा-न्मोहनोऽपनिटत्तये॥१२॥ मनःप्रसत्तिर्यत्रान-संस्तत्र यथारुचि॥ कलिकाताराजधान्या-महोनिः कैश्चनान्यगात् १२५ તત્રા િરાિિ સામાનઃ સ મોહન नवास कतिचिन्मासा-न्संवेगामलमानसः॥१०॥ પણ તારે છે. માટે જગતમાં તેને ધન્ય છે.” (૧૮-૧૧૪) એવી ભાવના કરી રહ્યા પછી મેહનજીને પૂર્વભવમાં ઉપાર્જેલા પુણ્યની પ્રેરણાથી બીજીવાર તીર્થયાત્રા કરવાની ઈચ્છા થઈ ત્યારે પૂર્વદિશા તરફ વિહાર કરવાને તેમણે ઇરાદો કર્યો. (૧૧૫) સારા ગુણને વિષે પક્ષપાત હોવાથી તથા ઘણા વખતને પરિચય હતો તેથી લખનૌના રહીશ લેકે મોહનજીને એકાએક છેડી શક્યા નહીં. (૧૧૬) પછી આંસુથી જેમનું ગળું બંધાઈ ગયું એવા ભવ્યલોકેને મધુર વચનથી બોધ કરતા મેહનજી સારો દિવસ જેઈને લખનૌથી વિદાય થયા. (૧૧૭) પૂર્વદિશીમાં હમણું જે કંઈતીર્થો પ્રસિદ્ધ છે, તે ઘણા ખરા તીર્થોને વિષે મેહન નજી અશુભ કર્મ ખપાવવા વાસ્તે ગયા. (૧૧૮) જે ઠેકાણે મન પ્રસન્ન થયું, તે ઠેકાણે રૂચિમાફક મુકામ કરતા કેટલેક દિવસે મોહનજી કલકત્તા નામની રાજધાનીમાં આવ્યા. (૧૧૯) સંવેગથી જેમનું મન નિર્મળ થઈ
SR No.022654
Book TitleMohan Charitam
Original Sutra AuthorN/A
AuthorDamodar Sharma
PublisherDevkaran Muljibhai
Publication Year1835
Total Pages202
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy