SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ મેહનચરિત્ર સર્ગ ચે. सायान् षड् वत्सरान्याव-काश्यां श्रीमोदनोऽवसत्॥ रागवन्तः परं काल-मिमं क्षणमिवाविजः ॥२॥ दृढानुरागबहानां पुनर्दर्शनमस्तु ते ॥ इत्येतच्चनं तस्य श्रुतिगोचरतां ययौ ॥३॥ संयोगा विप्रयोगाश्च संसारेऽस्मिन्ननेकशः॥ .. अनवन्नवितारश्च कोऽत्र हृष्यति शोचति ॥४॥ सर्म एव सबन्धुर्योऽनुयाति नवान्तरम् ॥ गुरुरेव शरण्यो यत् स तारयति संसृतेः॥५॥ इत्यागमाविसंवादि-वचनैस्तान्प्रबोधयन् ॥ -- मोहनश्च महेन्झाच विजन्तुः समये शुने ॥६॥ ઘણે રાગ રાખતા હતા, તે બધા “હવે મેહનજીનો વિયોગ અમને નક્કી ? થવાને” એમ જાણુને ઘણે શેક કરવા લાગ્યા. (૮૧) છ વરસ અને ઉપર કેટલાક દિવસ એટલા કાળસૂધી મેહનજી કાશીમાં રહ્યા તોપણ રાગી લકોને આટલો બધોકાળ ક્ષણમાત્ર એટલે લાગ્યો. (૮૨) “ઘણું અનુરાગથી બંધાયેલા એવા અમને તમારું ફરીથી દર્શન થાઓ.” એવું તે લોકેનું વચન મોહનજીના સાંભળવામાં આવ્યું. (૮૩) “આ અનાદિ સંસારમાં જીવને અનેકવાર સંગ અને વિયોગ થયા, અને થશે પણ ખરા. તેમાં હર્ષ અથવા શેક કોણ માને? (૮૪) શ્રીજિનેશ્વર ભગવાને કહેલો જે સદ્ધર્મ તેજ સંસારમાં ખરેખર બાંધવ છે, કારણ કે, પરભવમાં પણ તે સાથે આવે છે. તેમજ સત્તાવીસ ગુણના ધારક એવા જે ગુરૂ તેમજ આશ્રય કરવો. કારણકે, તેજ આ ભવસાગરમાંથી ભવ્યજીવોને તારે છે.” ( ૮૫ ) એવી રીતે રાગી લેકેને આગમાનસારી વચનથી બંધ કરીને મોહનજીએ અને મહેંદ્રસૂરિજીએ કાશીપુ
SR No.022654
Book TitleMohan Charitam
Original Sutra AuthorN/A
AuthorDamodar Sharma
PublisherDevkaran Muljibhai
Publication Year1835
Total Pages202
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy