________________
मोहनचरिते चतुर्थः सर्गः ।
वत्सरांश्चतुरो याव - दधीते स्म ततोऽप्यसौ ॥ सूरयश्च समावात्सु -स्तावत्कालं निराकुलाः ॥ ७६ ॥ विहर्तुमयमेकाकी कल्पते संयतेन्द्रियः ॥ परिज्ञायैवमप्यस्मै विहाराां न ते दङः ॥ 99 ॥ सार्धं ते मोहनेनाथ पुरे लक्ष्मणनामनि ॥ विजिहीर्षव आगामि-दिने निरणयन् गमम् ॥ ७८ ॥ संवेगात्सर्वविरतिं जिघृक्तुरपि मोदनः ॥ जोग्यं कर्मालोक्य तस्य रूपणायोपचक्रमे ॥ १९ ॥ अथासौ लक्ष्मणाभिख्ये पुरे जगति विश्रुते ॥ गन्तुमैच्छत्री महेन्द्र - वचनं परिपालयन् ॥ ८० ॥ वाराणसी वास्तव्या - ऽनुरक्ता मोदनेऽभवन् ॥ ते सर्वेऽपि वियोगोऽस्य नावीति शुशुचुर्नृशम् ॥१२॥
. (७८)
એ વાત ઉચિતજ છે. (૭૫) ત્યાર બાદ ચાર વરસસૂધી મેાહનજી અભ્યાસ કરતા હતા, ત્યાંસુધી મહેંદ્રસૂરિજીપણ સ્થિરતાથી ત્યાંજ રહ્યા. (૭૬) પછી “ મેાહનજી પાતાની મેળે એકલાવિહાર કરવા લાયક થયા, કારણ કે, એણે ઇંદ્રિયા જીતી લીધી છે. ” એમ મહેંદ્રસૂરિજી જાણતા Śता तोया भोहनकने येम्स विहारनी आज्ञा हुई राज्या नहीं. ( ७७ ) પછી મેાહનજીની જોડે લખનૌ તરફ વિહાર કરવાની ઇચ્છાથીતેમણે આવતીકાલે પ્રસ્થાન કરવાનું નક્કી કર્યું. (૮) સંવેગથી માહનજી સંવેગીપણું આદરવાની ધણી ઇચ્છા રાખતા હતા. તે પણ બાકી રહેલું ભાગકમે જોઇને તે ખપાવવાના ઉદ્યમ કરવા લાગ્યા. (૭૯) પછી શ્રીપૂજ્યજીનું વચન અંગીકાર કરીને લેાકમાં ઘણું પ્રખ્યાત એવા લખનૌ શહેરમાં જવાના માહુનજીએ મનમાં વિચાર કર્યાં.(૮૦) કાશીના રહીશ લાકા માહનજી ઉપર