________________
(५६) मोहनचरिते तृतीयः सर्गः।
कुमुदैर्लीनमधुपैः पद्धैर्गुञ्जन्मधुव्रतैः ॥ निनदनिश्चक्रवाकै-श्वकोरैः सारसैस्तथा ॥५३॥ विविक्तत्वाऊलं पातु-मागतैईरिणादिनिः॥ मनोरम सरो वीय क्वचिधिकसिताननाः ॥५४॥ चञ्चूपुटेन दरितान् शालीनादाय वप्रतः॥
दाग्रेषूपविशतः शुकान् दृष्ट्वा मुदं गताः ॥५५॥ रूपचन्ज्ञ मोहनेन सार्धमेवं यथासुखम् ॥ विदरन्तः क्रमादापु-नगरं राजपूर्वकम् ॥५६॥कुलकम् यत्रान्यशासनरत-रपि जैनजनैरिव ॥ प्राणातिपातविरतिः पाल्यते स्वयमेव हि ॥७॥ उद्दीपयन्तः श्रीवीर-शासनं निजतेजसा ॥ देवचन्मादयोऽनूवन् बहवो यत्र संयताः॥७॥
સુંદર ખડધાન્યો તથા જાત જાતનાં જંગલી ઝાડો નજરે આવ્યાં. (૫૨) ભરાઈ ગયેલા ભમરા અંદર રહીને મિચાઈ ગયેલાં ચંદ્રવિકાસી કમલે. તથા ભમરાના ગુંજાસથી રળિયામણાં એવાં સૂર્યવિકાસી કમલે જેની અંદર છે; ચકવા, ચકોર અને સારસ પક્ષિઓ જ્યાં શબ્દ કરી રહ્યા છે; તથા કઈ હિંસક પ્રાણિની હીલચાલ નહીં હોવાથી હરણ, સસલા વિગેરે જાનવરે જ્યાં પાણી પીવા માટે આવ્યાં છે, એવું સુંદર સરવર કેઈ કેકાણે જોઈને તેમનું મુખ હર્ષથી પ્રસન્ન થઈ ગયું. (૫૩-૫૪) ખેતરમાંથી પાકેલી ડાંગર ચાંચમાં લઈને ઝાડઉપર બેસનારા પોપટને જોઈને તેમને આનંદ થયો. (૫૫) એવી રીતે સુખ ઉપજે તેમ વિહાર કરતા રૂપચંદજી તથા મોહનજી અનુક્રમે અમદાવાદ આવ્યા. (૫૬) તેમાં અન્યદર્શની લેકોપણ શ્રાવકોની પેઠે અહિંસાત્રત પોતાની મેળેજ પાળે છે. (૫૭) પિતાના તેજથી શ્રીમહાવીરશાસનને દીપાવતા એવા દેવચંદજી વિગેરે