________________
( ४२ )
मोहनचरिते द्वितीयः सर्गः ।
व्यक्षेत्रे कालभाव यथामति विचिन्त्य ते ॥ वचोऽनुमेनिरे तस्य विज्ञायायतिमुत्तमम् ॥ ८८ ॥ अङ्गीकृते वचसि तैर्बदरान्तरात्मा दर्षे च शोकमनजद्युगपत्तदानीम् ॥ तेनायमन्वकुरुतेन्डुमनून बिम्बं राका मुखोदितमपि प्रतताङ्करेखम् ॥ ८९ ॥ स्वप्नोऽविसंवादिफलस्ततोऽयं मदात्मजः स्थास्यति नैव गेढे ॥ न रूपचन्द्रप्रतिमोऽस्ति लोके शरण्य इत्येष जहर्ष चित्ते ॥ ए ॥ आलोक्यते स्म सुकृतैर्बदुनिर्यदीयमस्माभिरिन्दुविमलं वदनारविन्दम् ॥ योऽस्मन्मनोरथतरोर्दृढमूलमस्य सोढा कथं विरह एवमसौ शुशोच ॥ १ ॥
કાળમાં મળશે એમ જાણ્યું. ( ૮૭ ) દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ એને યથામતિ વિચાર કરીને તથા પરિણામ સારેા જાણીને રૂપચંદજીએ અદારમલનું કહેવું કબૂલ કર્યું, (૮૮) ત્યારે અદારમલના મનમાં સમકાલે હર્ષ તથા શોક પ્રગટ થયા, તેથી તેમનું મન પુનેમના પણ કલંકવાળા ચંદ્રમા જેવું થયું. ( ૮૯ ) “ આવેલા સ્વમાનું ફલ શાસ્ત્રમાં કહ્યું છે તેअभागे भज्यावगर रहेन नहीं, तेथी भारी पुत्र ( मोहनक ) गृहावाસમાં નહીંજ રહેશે; તથા રૂપચંદ જેવા શરણે આવેલાની રક્ષા કરનારા લાકમાં બીજા કેાઈ જતિ નથીજ.” એવા વિચાર કરીને અદારમલ હર્ષ પામ્યા. (૯૦) ‘અમે ઘણા સુકૃતથી જેનું પ્રસન્ન મુખારવિંદ જોયું એવા