SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ મેહનચરિત્ર સગે બી. (૪૨) रूपचन्ताः पुरे नाग-पुरे ये सन्ति सत्तमाः ॥ स एव पात्रमेतस्य निश्चिकायेति स चुतम् ॥३॥ समये शोननोदर्के बदरो मुदितोऽन्यदा ॥ शकुनैः प्रेरितो रम्यैः प्राप नागपुरं पुरम् ॥३॥ वसतौ रूपचन्क्षाणां स गत्वाप परां मुदम् ॥ तेषां शमरसापूर्ण विझाय हृदयाम्बुजम् ॥४॥ पप्रजानामयं सोऽथ गुरुदेवप्रसादतः ॥ प्रत्यूचुरिति ते सोऽपि निजटत्तमचीकथत् ॥५॥ स्वप्नः स्वप्नफलं विज्ञैः प्रोक्तं जायावचस्तथा ॥ स्वाभिप्रायश्चेति सर्व बदरेण न्यवेद्यत ॥ ६ ॥ निपीय पीयूषनिनं वचनं बदरोदितम्॥ હૃપન્ક નિગં સ્વ ભુવનવીવિત છે ઉs | પછી તરત તેણે નિશ્ચય કર્યો કે, નાગરમાં રૂપચંદજી નામા જે સારા જતિ રહે છે, તે જ મારા પુત્રનું રક્ષણ કરવા સમર્થ છે. (૮૨) પછી જેથી ઈષ્ટ ફલની પ્રાપ્તિ થાય, એવો સમય જોઇને ખુશી થયેલા તથા સારાં શકુન થયાં તેથી ત્યાં જવાને ઉત્સાહ પામેલા બદારમલ એક વખતે નાગેર આવ્યા. (૮૩) પછી રૂપચંદજીની વસતિમાં ગયા ત્યારે તેમનું ૮દયરૂપી કમળ સમતારસે કરીને ભરેલું જાણુને બદારમલને ઘણે હર્ષ થયો. (૮૪) બદારમલે રૂપચંદજીને સુખશાતા પૂછી, ત્યારે તેમણે “દેવગુરૂમસાદથી” એમ કહ્યું, પછી પોતાની હકિકત જે કહેવાની હતી, તે તેણે કહી. (૮૫) અને પિતાને તથા સુંદરીને આવેલું સ્વમું, સ્વમશાસ્ત્રના જાણ પુરૂષોએ કહેલું તેનું ફલ, સુંદરીનું વચન તથા પોતાના મનમાં ધારેલી વાત એ બધું તેણે રૂપચંદજીની પાસે પ્રગટ કર્યું. (૮૬) બદારમલનું અમૃતસરખું વચન સાંભળીને રૂપચંદજીએ પણ પોતાના સ્વમાનું ફલ થાડા
SR No.022654
Book TitleMohan Charitam
Original Sutra AuthorN/A
AuthorDamodar Sharma
PublisherDevkaran Muljibhai
Publication Year1835
Total Pages202
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy