________________
મેાહનચરિત્ર સગે પહેલે.
( ૨ )
आचामाम्लादितपसा पयिष्यत्यसौ रजः ॥ इतीवाम्लरसास्वादे सुन्दरी लालसां दधौ ॥ ६६ ॥
गर्भस्थेनैव मुनिना मूर्ग या निरवास्यत ॥ सा निर्यात कियत्काल - मवसत्सुन्दरीतनौ ॥ ६७ ॥ गर्भस्थेनैव यत्कर्म रूपितं मुनिनाशुभम् ॥ तोमराजिमिषत नढ़ियायोदरे किल ॥ ६८ ॥ पूतः पाता कदायं मे पय इत्येवमार्तितः ॥ अपि पुष्टं स्तनयुगं किलानुत्कृष्णचूचुकम् ॥ ६५ ॥
રહેલા મારા પુત્રની પુદ્ગલિક સુખઉપર થોડી પણ રૂચી નહીં થશે, એ વાત લોકેામાં જાણે પ્રસિદ્ધ કરવાને વાસ્તેજ હેાયની શું ? સુંદરી આવા અરૂચીના રાગથી દુખી થઈ. (૬૫) ચેાથું લક્ષણ, તેને ખાટી વસ્તુ ખાવાની ઇચ્છા થઈ. મને એમ લાગે છે કે, ગર્ભમાં રહેલા મારા પુત્ર આંબિલાદિ તપસ્યા કરીને કર્મરજને ખપાવી દેશે. એ વાત પ્રગટ કરવાને વાસ્તેજ જાણે સુંદરીએ ખટાશવાળી વસ્તુઓ ખાવાઉપર ઘણુંજ મન રાખ્યું. ( ૧૬ ) પાંચમું લક્ષણ, તે કાઈ કાઈ વખતે મૂર્છા (બેભાનપણું ) ખાતી હતી. મારી કલ્પનામાં એમ આવે છે કે, ગર્ભમાં રહેલા માહનજીએ જે મૂર્છા (પરિગ્રહની મમતા) મનમાંથી કાઢી નાંખી, તે નિકળતાં નિકળતાં સુંદરીના શરીરઉપર થાડા કાળ સુધી રહી. (૬૭) છઠ્ઠું લક્ષણ, તેના પેટઉપર રામરાજી સ્પષ્ટ દેખાવા લાગી. મને એમ ભાસે છે કે, ગભેંમાં રહેલા માહનજીએ જે અશુભ ( કાળું ) કર્મ ખપાવ્યું તેજ રામરાજીના બહાનાથી સુંદરીના પેટઉપર પ્રગટ થયું. (૬૮) સાતમું લક્ષણ, તેના સ્તનની ડિટળી કાળી થઈ ગઈ. એ ઉપરથી એવી કલ્પના થાયછે કે, “સુંદરીના આ પવિત્ર પુત્ર મારામાં રહેલું દૂધ ક્યારે પાન કરશે.” એવી આતુરતાથીજ જાણે તેનાં બે સ્તન પુષ્ટ હતાં તાપણ ડિટળીપર