________________
મોહનચરિત્ર સર્ગ આઠમો. (૭૨) तस्योत्सवः प्रवटते नृणामुत्साहवर्धनः ॥ .. प्रत्यहं महती पूजा-नवदीपोत्सवोऽपि च ॥१॥ पूजादीपोत्सवाद्यासु तदा धर्मक्रियासु च ॥ धनाढ्याः श्रावकाश्चक्रुः स्पर्धया विणव्ययम्॥ ३॥ मासं यावदनूदेव-मुत्सवो मोदवर्धनः॥ सपादलप्रमितं व्यं विव्याय तत्र च ॥७३॥ तदा नव्यशतं नावा-चतुर्थं व्रतमाददे ॥ પરસ્ત્રીત્યનિય સાપ વતુથHI 98. एवं सहस्रशः प्रत्या-ख्यानानि नविका जनाः॥ श्रीमोदनमुनीन्शणां सकाशालेभिरे तदा ॥ ५॥ बुद्धिसिंहानिधः श्रेष्ठी श्रीमोहननिदेशतः॥ शालार्थमददाचित्तं सहस्राणि च षोडश ॥१६॥
રાગી સંઘ તરફથી કરવામાં આવી. (૭૦) રચના થયાબાદ જેથી ભવ્યોની ધર્મકરણી કરવાની ઇચ્છા વધે, એવો મોટો ઉત્સવ શરૂ થયો, ત્યારે દરરોજ સેંકડોરૂપીઆના ખરચથી મોટી પૂજાઓ, દીપોત્સવ વિગેરે ધર્મકાર્યો થવા માંડ્યાં. (૭૧) પૂજા, દીપત્સવ વિગેરે ધર્મકરણીમાં મોટા શેઠિયા લોકોએ ઉલટથી માંહોમાંહે સ્પર્ધા (હરીફાઈ) રાખીને વધારે ખર્ચ કર્યો. (૭૨) એવો આનંદને વૃદ્ધિ કરનાર મહોત્સવ એકમહિના સૂધી ચાલ્યો હતે. તેમાં તથા બીજી ધર્મક્રિયાઓમાં મળીને આસરે સવાલાખ રૂપિયાનો ખર્ચ થયે. (૭૩) પછી મેહનમુનિજી પાસેથી સો જણાએ ચોથાવતની બાધા લીધી, તેમજ ચારહજાર લેકોએ શીલત્રતનાં પચ્ચખાણ લીધાં. (૭૪) એ રીતે ગુરૂમહારાજ મેહનમુનિજી પાસેથી ભવ્યજીવોએ તે વખતે હજારે જાતનાં પચ્ચખાણ લીધાં. (૭૫) તે વખતે મકસુદાબાદના રહીશ બાબૂસાહેબ બુદ્ધિસિંઘજીએ મેહન