________________
( ૨૭૮)
मोहनचरिते अष्टमः सर्गः ।
शतैश्च पञ्चदशनि - स्तपोऽष्टममुररीकृतम् ॥ षष्ठानां चोपवासानां संख्यां कर्तुं क्षमेत कः ॥ ६६ ॥ एवंविधा तपस्यानू - तदा पर्वणि शोभने ॥ कल्पोत्सवो जोगिचन्द्र - श्रादेनाकारि नावतः॥ ६७ ॥ ततोऽदय निधिं नाम तपः स्वीचक्रुरार्दताः ॥ शतत्रयमितास्तच्च विना विघ्नं समाप्यत ॥ ६८ ॥ आश्विने च सिते नव्यै - रागमाख्यं महत्तपः ॥ चक्रे त्रिशत्या तदानू - पूजा स्नात्रादि शान्तिदम् ६ए समेताश्च समव - सरणस्यागमस्य च ॥ संनिवेशो यथाशास्त्रं संघेनाकारि नावतः ॥ ७० ॥
પંદર ઉપવાસનું, એક જણાએ દશ ઉપવાસનું અને અઢીસા જણાએ આદિવસના ઉપવાસનાં પચ્ચખાણ લીધાં. (૬૩-૬૪-૬૫) પંદરસા જણાએ અઠ્ઠમ તપ કર્યું, અને છઠ્ઠની તથા ઉપવાસનીતા ગણતરીજ નહીં! (૬૬) એ રીતે પજીસણ જેવા રૂડા પર્વ ઉપર ઘણી તપસ્યાઓ થઈ. તે અવસરે બાબૂસાહેબ ભાગીલાલ પુનમચંદ તરફથી કલ્પસૂત્રની પધરામણીના વરધાડા વિગેરે ઉત્સવ થયા. (૬૭) પછી ભવ્યજીવાએ “ અક્ષયનિધિ” નામનું તપ આદર્યું. તેમાં આસરે ત્રણસેા જણાએ ભાગ લીધા હતા, દેવગુરૂના પ્રસાદથી તે કામ કાઈ પણ અંતરાયવગર પૂ થયું હતું. (૬૮) આશા મહિનામાં પિસતાલીશ આગમના તપની શરૂઆત થઈ, તેમાં પણ આસરે ત્રણસા માણસાએ ભાગ લીધા હતા. તે વખતે જાતજાતની પૂજા, વિદ્મની શાંતિ કરે એવું સ્નાત્ર, વરધાડા વિગેરે ઘણી ધામધૂમ થઈ. (૬૯) પછી સમેત શિખરની, સમવસરણની અને પિસતાળીશ આગમની રચના શાસ્ત્રમાં કહેલી રીત પ્રમાણે મુંબઇના