________________
(૨૦૨)
मोहनचरिते अष्टमः सर्गः ।
वार्षिकं पर्व महता महेन श्रावकास्तदा ॥ धर्मे चतुर्विधं जावा-दाराध्य सफलं व्यधुः ॥ ३३ ॥ आष्टा हिकोत्सवः स्नात्रं पूजा च विविधं तपः ॥ श्रीमन्मोहनमाहात्म्या - निर्विघ्नमन्नवत्किल ॥ ३४ ॥ शोभनानि निमित्तानि विहारं निकटागतम् ॥ वीक्ष्य ते नविकः कश्चि- दुध्येतेत्यनुमेनिरे ॥ ३५ ॥ अथ लाटनिवास्यागा - त्कश्चिच्च गणनामकः ॥ श्रीमोदनमुनीन्नत्वा देशनां शुश्रुवेऽमलाम् ॥ ३६ ॥ लानमालोक्य नूयोऽपि बोधितो मोहनर्षिनिः ॥ स धर्मतत्त्वं विज्ञाय परं संवेगमासदत् ॥ ३७ ॥
કાઇ વેયાવચ્ચ, તેા કાઇ સારી તપસ્યા, તેમજ કેાઇ ભણવુંગવું, વિગેરે ધર્મકરણીમાં તત્પર થયા. ઠીકજ છે, વેયાવચ, રૂડી તપસ્યા અને ભણવુંગણવું એ ત્રણ પ્રકારની સાધુની ક્રિયા સત્પુરૂષોને માન્ય છે.(૩૨) પશુસણ પર્વ આવ્યું ત્યારે મોટા ઉત્સવની સાથે બધા શ્રાવકાએદાન, શીલ, તપ અને ભાવના એ ચાર પ્રકારના ધર્મની આરાધના કરીને આવેલું પર્વ સફલ કર્યું. (૩૩) તે પર્વ ઉતરી ગયા પછી અઠ્ઠાઇ ઉત્સવ, સાત્ર, ધણીપ્રકારની પૂજાએ તથા જાતજાતની તપસ્યાએ થઈ, તે બધું શ્રીમાહનમુનિજીના પ્રભાવથી અંતરાયરહિત પાર પડ્યું. ( ૩૪ ) ત્યારબાદ માહનમુનિજીના વિહાર કરવાના અવસર નજીક આવ્યા, અને સારાં શકુન થવા લાગ્યાં, તે ધ્યાનમાં લઈ માહનમુનિએ તર્ક કર્યો કેઃ“ કાઈ ભવ્યજીવ મારાથકી પ્રતિબાધ પામશે. ” ( ૩૫ ) એટલામાં લાટ દેશના (ભરૂચ પ્રાંતના) રહીશ કેાઈ છગન” નામના શ્રાવક માહનમુનિજીને વાંદીને તેમની પવિત્ર દેશના સાંભળવા બેઠા. (૩૬) માહનમુનિજીએ પણ લાભ જોઇને દેશના પૂરી થયા પછી ીથી તેને ધર્મોપદેશ કર્યો, ત્યારે