________________
મોહનચરિત્ર સર્ગ આઠમ.
- (૭૨) संवेगलानाचारित्रं लिप्सुन्यां मोदनर्षयः॥ तान्यामन्यर्थिता दीदां दः संसारतारिणीम् ॥२॥ विक्रमादिशशतक-षट्चत्वारिंशवत्सरे ॥ ज्येष्ठस्य कृष्णैकादश्या-मेष दीदोत्सवोऽनवत् ॥श्न॥ उद्दयोतनामा प्रथमो वितीयो राजनामकः॥ नूयादित्यवदन्वास-देपे श्रीमोदनर्षयः॥२॥ यशःकान्ती दर्षराजा-वुयोतश्चेति पञ्चकम् ॥ यदीयपादसंलग्नं तन्माहात्म्यं ब्रुवे कियत् ॥३०॥ चतुर्मास्यां प्रसत्तायां मुनिमोहनदेशनाम् ॥ શ્રોતું સમાય, શ્રા રાતોડશ સંરા આ રૂ૫ गत्राणां पञ्चकं वैया-कृत्ये तपसि चानघे॥ स्वाध्याये चासक्तमनू-त्रयमेतन्मतं सताम् ॥३॥
વાની ઇચ્છા કરનારા તે બન્ને જણાએ વિનતિ કરી ત્યારે મેહનમુનિજીએ તેમને સંસારસાગરથી તારનારી સંવેગી દીક્ષા આપી. (ર૭) સંવત્ ઓગણીસે છેતાલીશ-(૧૯૪૬)ના જેઠ વદી અગ્યારસને દિવસે ઉપર કહેલી દીક્ષાઓને ઉત્સવ થ(૨૮) પછી વાસક્ષેપ કરતી વખતે મોહનમુનિજીએ કહ્યું કે –“પહેલાનું (ઉજમભાઈનું) “ઉદ્યોત” એવું અને બીજાનું (રાજમલ્લનું) “રાજમુનિ” એવું નામ આજથી પ્રસિદ્ધ થાઓ.’ (૨૯) જેમના ચરણકમલની પાસે જશ, કાંતિ, હર્ષ, રાજા અને ઉદ્યોત એ પાંચે નમીને સેવામાં તત્પર છે, તેમના મહિમાનું વર્ણન કેટલું કરાય? એટલે જસમુનિ, કાંતિમુનિ, હર્ષમુનિ, રાજમુનિ અને ઉદ્યોતમુનિ એ પાંચે ચેલાઓ મોહનમુનિજીની સેવામાં તત્પર રહ્યા. (૩૦) ચોમાસું શરું થયું ત્યારે મોહનમુનિજીની દેશના સાંભળવા વાસ્તે સેંકડો તથા હજારે ભવ્યજીવો આવવા લાગ્યા. (૩૧)ઉપર કહેલા પાંચે ચેલાએ