________________
મેહનચરિત્ર સર્ગ આઠમ. (૨) वातायनस्थवामानां विकचैर्मुखपङ्कजैः ॥ " मुनीनां मूर्ध्नि पुष्पाणि किरन्तीव पुरी बनौ ॥१७॥ जैन विद्योत्तेजिकया पर्षदागमवमनि॥ नृत्यन्तीव पुरी रेज-जवितैर्ध्वजतोरणैः॥१७॥ अथ सर्वगुणोपेते क्षेत्रे तस्मिन्विचक्षणाः॥ धर्मबोधं वितन्वाना न्यवसन्मोदनर्षयः॥१०॥ केषांचित्सुरते रम्ये निरतानामपि दणात् ॥ देशतो विरतिर्जने सजुरूणां प्रसादतः॥२०॥ कश्चिद्व्यपरीणामं कश्चिदिग्विरतिं तदा॥ હવે સતઃ શ્રા પ્રત્યાધ્યાને સંતુલા II
વખતે જિયોનાં ધવલગીત તથા વાજિંત્રના મધુરશબ્દો અને સાથે ચાલનારા શ્રાવકવએ કરેલો જયાષ એ ત્રણવડે કરીને આખી સુરત વનિમય થઈ ગઈ. (૧૬) મોહનમુનિજીને જેવાવાસ્તે ગોખમાં બેઠેલી ત્રિયોના ખીલેલા મુખરૂપી કમલને જોઈને એવી કલ્પના થાય છે કે, ગુરૂમહારાજના ચરણ ઉપર તે નગરી કમલ પુષ્પની વૃષ્ટિજ કરતી હાયની શું? (૧૭) તે વખતે જૈનવિદ્યોત્તેજક સભાએ જે રસ્તે મને હારાજજી પધારવાના હતા તે રસ્તો વાવટા તથા તોરણ વિગેરેથી શણગાય હતે. તેથી એમ લાગે છે કે, વાવટાનું તથા તેરણનું બહાનું કરીને તે નગરી મોહનમુનિજી પધારવાના તે હર્ષથી જાણે નાચતી જ હતી કે શું? (૧૮) જેમનો સુરતમાંજ હમેશાં નિવાસ એવા લોકોને પણ સદગુરૂને લાભ થવાથી દેશવિરતિ (શ્રાવકનાંત્રત)લેવાની ઈચ્છા થઈ. ઠીક જ છે, સપુરૂષના સમાગમથી શું ન મળે? (૧૯) પછી આગમમાં કહેલા બધા ગુણ જેની અંદર રહ્યા છે, એવા તે સુરતક્ષેત્રમાં સાધુની ક્રિયામાં ઘણા વિચક્ષણએવાહનમુનિજીધર્મીલોકોને ધર્મલાભ દેતા થકા સુખે રહ્યા. (૨૦) કોઇએ દ્રવ્ય રાખવાનું પરિમાણ તે કોઇએ દશે દિશામાં જવા આવ
२२