________________
(१६८) मोहनचरिते अष्टमः सर्गः।
प्राक्तनं सुकृतं येषा-मुदियाय सुकर्मणाम् ॥ ते तान्विदरतः सेव-माना अनुययुः पथि॥११॥ विदारक्रमतः प्राप्ता गुरवः स्तम्ननं पुरम् ॥ तत्र श्रीपार्श्वमानम्य नृगुकबमयासदन् ॥१२॥ सुव्रतस्वामिपादानं नत्वा तत्र मुनीश्वराः॥' सुश्रावकैर्युताः सूर्य-पुरप्रान्ते पदं न्यधुः॥१३॥ तदा सूर्यपुरावाधा गुरूंस्ताननिवन्दितुम् ॥ आयातास्तान्समालोक्य प्रमोदं घनमासदन ॥४॥ प्रशंसनिस्ततः सूर्य-पुरस्थैः श्रावकैर्युताः॥ सुलग्ने गत्रसदिता गुरवः प्राविशन्पुरम् ॥१५॥ तदा मङ्गलगीतेन वादित्राणां रवेण च ॥ जयघोषेण नव्याना-मनूवनिमयं पुरम् ॥१६॥
ફળ થયા વગર રહેતજ નથી. (૧૦) જે લઘુકમ નું પૂર્વભવમાં ઉપાજેલું સુકૃત તે વખતે ઉદય પામ્યું, તે ભવ્યજીવો મોહનમુનિજીએ પાલીતાણેથી વિહાર કર્યો ત્યારે સેવામાં તત્પર રહીને પગરસ્તેજ તેમની સાથે ગયા. (૧૧) પછી અનુક્રમે વિહાર કરતા મેહનમુનિજી ખંભાતમાં શ્રીયંભણ પાર્શ્વનાથને નમીને ભરૂચ શહેરમાં આવ્યા. (૧૨) ત્યાં શ્રીસુત્રત સ્વામીના ચરણકમલને તેમણે વાંધા. પછી સુરતના શ્રાવકોએ ઘણું આદરમાન કર્યું, ત્યારે તેમણે પોતાના શિષ્યોને જોડે લઈ સુરતમાતમાં પગલાં કર્યા. (૧૩) ત્યારે ગુરૂમહારાજ શ્રીહનમુનિજીને વાંદવા વાસ્તે સુરતથી આવેલા ઘણા શ્રાવકે એમને જોઇને બહુ આનંદ પામ્યા. (૧૪) પછી સુરતના શ્રાવકોએ વખણાયેલા મેહનમુનિજીએ સારા મુહૂર્ત ઉપર આનંદથી પિતાના શિષ્યો સહિત સુરત શહેરમાં પ્રવેશ કર્યો. (૧૫) તે