________________
(૧૦) मोहनचरिते सप्तमः सर्गः।
प्रह्लादनं नाम तस्य यथार्थ समजायत । यन्मोदनागमाङझे सर्वेषां ह्लादकारि तत् ॥४१॥ प्रीत्या निवासयामासुः श्रावकास्तान्महामुनीन् ॥ अत्यासन्नां चतुर्मासी वीदय तेऽप्यवसन्सुखम् ॥४॥ नोक्तारः श्रावकाश्चित्रं साधवः परिवेषकाः॥ गुरुनिः परिविष्टं ते पपुर्यद्देशनामृतम् ॥४३॥ अथैकः श्रावकस्तत्र बदरो नाम नश्कः॥ છાય ગયટુંકાવા-જૂતે ધર્મદેવાનામ્ I છે इङ्गितज्ञानकुशला-स्तं विझाय शुनाशयम् ॥ श्रीमोहनमुनीन्शास्त-बोधनायैवमूचिरे॥४५॥
રહીશ ઉત્કૃષ્ટ શ્રાવકો “મેહનમુનિજી નજીક આવ્યા છે” એમ સાંભળીને તેમને વાંદવાવાસ્તે ઘણા ઉત્સુક થયા. (૪) તે શ્રાવકનું મોટું ભાગ્ય કે, જેથી પાલનપુરનું “રૅલ્હાદન” એવું નામ યથાર્થ થઈ ગયું. કારણ કે, મેહનમુનિજીના પધારવાથી તે નગર સર્વ લોકેને આનંદ ઉ. પજાવનારું થયું. (૪૧) મેહનમુનિજીને તે શ્રાવકોએ ઘણું આનંદથી ત્યાં રાખ્યા, અને મારું બહુ નજીક આવેલું જોઈને મોહનમુનિજી પણ ત્યાં સુખે રહ્યા. (૪૨) મોહનમુનિજીએ પિરસેલું દેશનારૂપી અમૃત પાલનપુરના શ્રાવકોએ પીધું. વાહ! સાધુ પિરસનારા અને શ્રાવકો જમનારા એ વાત ઘણી આશ્ચર્ય જેવી છે! (૪૩) હાલ થોડા વખત ઉપર એક બાદરમલ્લ નામને શ્રાવક દરરોજ ઉપાસરામાં આવીને મોહનમુનિચ્છની ધર્મદેશના ભાવથી સાંભળવા લાગ્યો. (૪૪) માણસનું મન જાણવામાં કુશળ એવા મોહનમુનિજીએ તેના મનના અધ્યવસાય શુભ છે, એમ જાણુને પ્રતિબંધ કરવા વાસ્તે તેને આ રીતે ઉપદેશ કર્યો
૧ “પ્રહાદન” એ શબ્દનો અર્થ “આનંદ ઉપજાવનારેએવો થાય છે.