SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ મેહનચરિત્ર સર્ગ સાતમે. (૪૯) पुण्मरीके पुएमरीक-मृषनं च जिनर्षनम् ॥ दृष्ट्वैनोऽनादिनिचितं कथाशेष वितेनिरे ॥१॥ राजादनीं च तबाये राजमानं पदध्यम् ॥ प्रदक्षिणीकृत्य मुक्ते-गि ते दक्षिणं व्यधुः ॥१३॥ वीर्यगुप्तिर्यथा न स्या-न स्याच्च तदतिक्रमः॥ तथा दिस्त्रिः प्रतिदिन-मारोदन्विमलाचलम् ॥ २४॥ यात्राणां नवनवते-रासीत्परिणतिढा ॥ તે સમયાવા-વિહૃશ્યત્રસંયુતા છે ૨૫ . अथ मल्लिजिनेशं ते नोयनीग्रामवासिनम् ॥ अनिवन्ध पुरश्चलु-य॑शसा सदिता विधा॥१६॥. તેને બેલિબીજ પામેલ ભવ્યજીવજ જાણી શકે, બીજા કોઈની પણ જાણવાની શક્તિ નથી. (૧૧) પુંડરીક ગિરિઉપર જીનેશ્વરમહારાજ શ્રીઋષભ ભગવાનનાં તથા પુંડરીક ગણધરનાં દર્શન કરીને તેમણે અનાદિકાળનું સંચય કરેલું અશુભ કર્મ ખપાવ્યું. (૧૨) રાયણને તથા તેની છાયામાં શોભતા એવા શ્રીગષભ ભગવાનના પગલાને પ્રદક્ષિણ દઈને તેમણે પોતાનો મુક્તિનો માર્ગ સીધે કર્યો. (૧૩) જેમ વીર્ય ગોપવી રા ખ્યાને તથા તેને ઓળંગવાનો પણ દોષ ન લાગે, તેમ મેહનમુનિજીએ દરરોજ વિમળાચળની (ડુંગર ઉપર ચઢીને ભગવાનનું દર્શન કરવાની) બે તથા ત્રણ સૂધી કેટલાક દિવસ યાત્રાઓ કરી. (૧૪) તે વખતે મેહનમુનિજીને નવાણું યાત્રા કરવાને દૃઢ નિશ્ચય હતા, પણ સમય નહીં હોવાથી તેમણે જસમુનિજીને જોડે લઈને ત્યાંથી વિહાર કર્યો.(૧૫) સન્દ્ર ગુણથી ફેલાયેલો એક યશ, તથા બીજે યશ નામને ચેલે (જસમુનિજી) એવા બે યશથી શેભતા મેહનમુનિજીએ ભાયણમાં શ્રીમલ્લિનાથ ભગ १९
SR No.022654
Book TitleMohan Charitam
Original Sutra AuthorN/A
AuthorDamodar Sharma
PublisherDevkaran Muljibhai
Publication Year1835
Total Pages202
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy