________________
( ૨૪૦ )
मोहनचरिते षष्ठः સમૅ I
ज्येष्ठ त्वमपि वेगेन विवेकालम्बनं कुरु ॥ विवेको मानवे देहे संसृतौ स तु दुर्जनः ॥ १५२ ॥ सुखं पौलिकं चैव सहजं च श्रुते श्रुतम् ॥ श्रेयस्तयोः किं तदिदं विवेकेन विनिर्णय ॥ १५३ ॥ सुखे पौऊलिकेतु - बुद्धिर्जीवस्य जायते ॥ विवेकस्य पराकाष्ठा प्रोच्यते सा विवेकिनः ॥ १५४ ॥ चबुद्धिर्यदा तस्मिन् जीवस्योत्पद्यते दृढा ॥ તદ્દાત્મરતિોવાસૌ પ્રાયશ્ચારિત્રમદ્ભુતે ॥ ૨૫૫ ॥ ज्येष्ठ प्रमादमुत्सृज्य तद्विवेकं समाश्रय ॥ नवे नवे नुक्तमुक्तं सुखं पौलिकं त्यज ॥ १५६ ॥ सुश्रावकोऽसि नव्योऽसि तपस्व्यसि सुधीरसि ॥ તત્ત્વ વિવેજાલન્ધેન ચારિત્રી નવ સુવ્રત ॥ ૨૫૬ ॥
રીતે ખીજો જે ભવ્ય જીવ વિવેકનું અવલંબન કરેછે, તેપણ સુમતિની પેઠે અનુક્રમે સારી ગતિ પામેછે. ( ૧૫૧) વાસ્તે રે જેડા! તું પણ શીઘ્ર વિવેકના આશ્રય કર. કારણ કે, તે વિવેક મનુષ્યભવમાંજ પ્રાયે ઉપજેછે. અને આ સંસારમાં મનુષ્યભવ પામવા તા ઘણાજ દુર્લભ છે. ( ૧પર ) શાસ્ત્રમાં પુલિક અને સ્વાભાવિક એવું બે જાતનું સુખ સંભળાયછે. તે બે સુખમાં કયા સુખથી આત્માનું કલ્યાણ થાય, તેના તું વિવેકથી નિશ્ચય કર. (૧પ૩) “પુલિક સુખ ઘણુંજ તુચ્છ છે.” એવા જીવના મનમાં દૃઢ નિશ્ચય થાય તે વિવેકની ઉત્તમ સ્થિતિ સમજવી, એમ વિવેકી લેાકેા કહેછે. ( ૧૫૪) “પુલિક સુખતુચ્છ છે,” એવી દૃઢ બુદ્ધિજ્યારે જીવને ઉપજેછે, ત્યારે તે આત્મસુખ ભોગવતા થકા ધણુંકરીને ચારિત્ર પામેછે. (૧૫૫) માટે હે જેટા! તું પણ પ્રમાદ છેાડી દઇને મનમાં વિવેક ધર. અને ભવભવમાં ભાગવીને મૂકી દીધેલાં પુલિક સુખના તું હવે આદર કરીશ નહીં. (૧૫૬) તું વ્રતધારી, સારા શ્રાવક, ભવ્ય, તપસ્વી અને