________________
( ૨૨૪ )
मोहनचरिते षष्ठः सर्गः ।
रसमिक्षोः समादाय कूर्चकस्त्यज्यते यथा ॥ देदा धर्म तथादाया - सारमेनं समुत्सृजेत् ॥ ६६॥ शाताशातं कर्मफलं जीवो वेदयते हि यत् ॥ तत्राल्पं प्रायशः शातं तदपीह न शाश्वतम् ॥ ६७ ॥ उदर्को दारुणोऽत्यन्तं विषयाणामवेदते ॥ तथापि मूर्वया तत्र सुखं जीवोऽभिमन्यते ॥ ६८ ॥ तस्माद्वैषयिकं दित्वा सुखानासं विवेकतः ॥ चारित्रं प्रतिपद्येत जन्म तस्य प्रशस्यते ॥ ६० ॥ विवेक एव जीवानां डुर्लनो मानवे नवे ॥ तद्बलादेव निखिला दोषा नश्यन्ति तद्यथा ॥ ७० ॥
સારમાં કેવલિભાષિત ઉત્કૃષ્ટ ધર્મના આશ્રય કર. કારણ કે, તે ધર્મવગર આ જગમાં બીજું કંઈ સાર નથી. ( ૬૫ ) શેલડીમાંથી રસ ચૂસી લઇને કૂચા જેમ નાંખી દેછે, તેમ આ મનુષ્યભવમાંથી સારભૂત ધર્મ ગ્રહણ કરીને અસાર દેહના ત્યાગ કરવા. (૬૬ ) શાતા અને અશાતા એવા એ પ્રકારનાં કર્મનાં ફળ જીવ જે વેદેછે, તેમાં ઘણુંકરીને શાતા વેદનીય આછુંજ હેાયછે, અને તેપણ શાશ્વત રહેવાનું નથી. (૬૭) રૂપ, રસ વિગેરે વિષયના ઘણા દારૂણ પરિણામ પ્રત્યક્ષ દેખાય છે, તાપણ અનાદિકાળની મૂર્છાથી જીવ તેમાંજ સુખ માની રહ્યો છે. ૬૮ ) ખરૂં જોતાં વિષયમાં સુખ નથી, તે તે સુખના આભાસમાત્ર છે, વાસ્તે વિવેકથી વિષયસુખના પરિત્યાગ કરીને જે ચારિત્રના અંગીકાર કરે, તેના મનુષ્યભવ આ જગમાં વખાણવાલાયક છે. ( ૬૯ ) આ મનુષ્યભવમાં જીવને વિવેક મળવા બહુ મુશ્કેલ છે. કદાચ મળે તે તેના પ્રભાવથી તમામ દાષાના નાશ થાયછે. એ વાત પુરાહિતપુત્રની કથા -