________________
મેહનચરિત્ર સર્ગ છો.
(१२३) नन्दाग्निनन्दनूमाने वत्सरे वैक्रमेऽथ ते॥ नवमीं विदधुस्तत्र चतुर्मासीं यथासुखम् ॥६०॥ ततोऽवसरमासाद्य विजहर्मुनिसत्तमाः॥ प्रायः सन्तो नावसरं विफलीकुर्वते किल ॥१॥ विदरन्तः संयतास्ते-ऽजयमेरुपुरं ययुः॥ . ततश्च नगरे नून-नगराख्येऽतिविश्रुते ॥६॥ शुनैर्निमित्तैः कथित-शुनायतिरनाकुलः॥ तत्रैकः श्रावकोऽन्यागा-ज्ज्येष्ठो नाम्ना गुणैरपि॥६॥ आसन्नोदयमैक्ष्यास्य चारित्रं मोहनर्षयः॥ प्रतिबोधार्थमित्येव-मूचुः समयकोविदाः॥६५॥ ज्येष्ठ त्वमिद संसारे ज्येष्ठं धर्म समाश्रय ॥ नहि तेन विना किंचि-त्सारं जगति विद्यते ॥६५॥
તની આજ્ઞા પ્રમાણે વિહાર કરતા મોહનમુનિજી શિહીમાં આવ્યા. (૫૯) સંવતુ ઓગણીસે ઓગણચાળીશ-(૧૯૩૯)માં મોહનમુનિજીએ સુખથી શિહીમાં નવમું ચોમાસું કર્યું. (૬૦) પછી અવસર આવ્યો ત્યારે મેહનમુનિજીએ શિરેહીથી વિહાર કર્યો. બરાબર છે, ઘણું કરીને સારા પુરૂષો આવેલા અવસરને ફેગટ જવા દેતા નથી. (૬૧)તે મુનિરાજ વિહાર કરતા પ્રથમ અજમેર ગયા, અને ત્યાંથી ઘણું જાણીતું એવા નવા શહેરમાં આવ્યા. (૬૨) પછી તે ઠેકાણે જેઠાનામનો એક ગુણી તથા દઢચિત્તવાળે શ્રાવક મોહનમુનિજીની પાસે આવ્યા, તે વખતે સારા શકુન થવાથી એનો આવવાનો પરિણામ સારે નીકળશે, એવો વિચાર તેમના મનમાં આવ્યો. (૬૩) “એના ચારિત્રનો ઉદય નજીક આવેલો છે? એમ વિચારીને સમયના જાણ એવા હનમનિજીએ તેને પ્રતિબંધ પभाडा वास्ते पहेश य. ते मारीत:-(६४) २४! तुं॥ सं