________________
મેાહનચરિત્ર સર્ગે પાંચમા.
॥ અથ પદ્મમઃ સર્જ ॥
(૧૨)
शंपासंपातसदृशं रामाणां रागमीदय यः ॥ कुमार एव चारित्रं लेने दद्याह्रियं स वः ॥ १ ॥ विहर्तुकामा मुनयो मोहना मरुनीवृति ॥ तत्र स्तोकमुषित्वाथ प्रातिष्ठन्त दिने शुभे ॥ २ ॥ नदीयाने मुखगिरौ तथान्येषु पुरादिषु ॥ विहरन्तः क्रमात्तेऽथा - जग्मुर्वाराणसीपुरम् ॥ ३ ॥ संविग्नान्मोदनमुनीन् दृष्ट्वा वाराणसी स्थिताः ॥ श्राद्धाः संमदनाजोऽथ रागं पूर्वाधिकं दधुः ॥ ४ ॥
ઘણા સંવેગને લાભ થવાથી શુદ્ધ પરિણતિવાળા અને પરિગ્રહની મૂર્છા તદ્દન કાઢી નાખનારા તથા ઉચિતકાર્ય કરવામાં દક્ષ એવા મેાહનજીએ ઉપર કહ્યા પ્રમાણે વિચાર કરીને કર્મોને તેાડવામાટે શ્રીસંભવનાથ ભગવાન્ આગળ તેજ વખતે ક્રિયાદ્ધાર કર્યો. ( ૧૬૦ )
( ચેાથા સર્ગના બાલાવબાધ સમાપ્ત.)
સર્ગ પાંચમો.
144
સ્ત્રિયાની પ્રીતિ વિજળીના ચમકારા જેવી ક્ષણિક છે, એમ વિચારીને જે ભગવાને કુમારઅવસ્થામાંજ ચારિત્ર લીધું તે શ્રીનેમિનાથ ભગવાન્ તમને સ્વર્ગની તથા મેાક્ષની લક્ષ્મી આપેા. (૧) ત્યાર પછી મારવાડ તર વિહાર કરવાની ઇચ્છા કરનારા માહનમુનિજી થાડા કાળસૂધી કલકત્તામાં રહીને સારા મુહૂર્ત ઉપર ત્યાંથી વિદાય થયા. ( ૨ ) નધાન, મોંગિર તેમજ બીજા પણ ગામમાં વિહાર કરતા અનુક્રમે માહનમુનિજી કાશીમાં આવ્યા. ( ૩ ) સંવેગી થયેલા માહનમુનિજીને જોઈને