________________
૭૬ ]
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ પતિથી આવું અપમાન થયેલું જાણું ત્યાંથી રીસાઈને હું અહીં આવી. આ રત્નમય ભવન બનાવી સુખથી એકતમાં હું રહું છું. બીજું તમને પણ વિનંતિ કરું છું કે જેમ મારે સ્વામિ અહીં રહેલી મને ન જાણે તે પ્રમાણે તમારી મંત્ર શક્તિથી કરવું. એ પ્રમાણે કહી આદરપૂર્વક
ગણને હાથ ગ્રહણ કરી તેની સાથે દેવમંદિર સરખા ભજનમંડપમાં ગઈ. ચંદ્રલેખા તેને કહે છે, હે પ્રિય સખી! તું ઘણા સમયે અને મલી છે. તેથી મારી સાથે એક જ ભાજનમાં ભેજન કરે. તેણીનું વચન સ્વીકાર કરી, તેની સાથે જમવા માટે બેઠેલી તેણીને આશ્ચર્યથી વિકસિત નેત્રવાળા રાજાએ જોઈ વિચાર કર્યો કે આ પાતાલ રમણીનું પૂર્વે નહિં જોયેલું રૂપ જેવા વડે મારાથી શું શું ન મેળવ્યું. અર્થાત બધું જ મળ્યું. હવે તેણીના સ કેતથી શ્રેષ્ઠ જેગિની કહે છે-હે પ્રિય સખી! મને દુઃખ લાગે છે કે મારા શિષ્યને હું ભૂલી ગઈ, તેના વગર આજે હું ખાઈશ નહિ. તે સાંભળી ચંદ્રલેખા કહે છે-હે જેગિની ! સ્વામિનિ ! કેણુ એ તમારે શિષ્ય છે? શું તે કઈ અસુર છે? દેવ છે? ગંધર્વ છે કે નાગલેકમાં રહેનારે દેવ છે? તે મને તું કહે, તેનું હું પણ સર્વ શક્તિથી સન્માન કરૂં. તે જેગિની પણ તેને કહે છે, કે-કોઈદેવ વગેરેની જાતિવાળો આ નથી પણ મનુષ્યકુલમાં તિલક સમાન દુર્લલિત નામને રાજા તારે જાણ. ચંદ્રલેખા નાસિકા વક્ર કરી, તિરસ્કાર કરી કહે છે. હે જેગિની ! ઘણી ભક્તિથી કઈ ધૂર્ત એવા મનુષ્ય વડે તું છેતરાઈ હોય એમ મને લાગે છે. તેણે